________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
કક્કાવલિ સુબેધ-આ. અંતરમાં જ્યાં પ્રભુ વસે છે, ત્યાં છે શત્રુઓને વાસ; અંતર્ રહસ્ય એવું સમજે, જ્યાં મિત્રો ત્યાં શત્રુ ખાસ ૬૫રા અંતર્મા અનુભવ–કર સાચે, અંતરમાં છે સુખ ને દુ:ખ અંતમાં દુ:ખ તે છે બાહિર, અંત સુખ તે બાહિર સુખ. ૫૬૫૩ અંક અભેદ છે દશમાં નવનો, નવને ગુણે નવ સંખ્યા થાય; અંક યથા નવને તેમ સમકિત-દ્રષ્ટ સવળું સહુ પ્રણમાય. ૬પ૪ અંધાને અધ દોરે છે, જગમાં અંધાધુંધી ન્યાય; અંધાને જે દેખતે દેરે, તે તે શિવપુર સિદ્ધ જાય. ૬૫૫ છે આંચકે ખાં નહીં સત્કાર્યોમાં, આંચકો ખા તું કરતાં પાપ આંચ ન આવે પ્રભુવિશ્વાસથી, સેવા ભક્તિ કર તું જાય ૬૫૬ છે આંખે દેખતા છતાં પણ અંધા, વ્યભિચારી કામી નરનાર, અન્ધો પણ તે દેખતો જાણે, અવ્યભિચારી શુભવ્યવહાર. ૬૫૭ અંટસ રાખી વેરવૃદ્ધિની પરંપરા નહીં ધારે સન્ત; અંટસથી અંટસની વૃદ્ધિ, સમજી ત્યાગે વેર, મહન્ત. . ૬૫૮ છે અંદરખાનામાં જે બગડયું, તે જગમાંહી જાહેર થાય; અંદરખાનામાં જે સુધર્યું, જાહેરમાં શુદ્ધ જ પ્રગટાય. પલ્પા અંકુશથી રહે કે વશમાં, અંકુશવણ બહુ અનર્થ થાય; અંકુશ રૈના માથે સારે, અંકુશ-રાજા ગુરૂ શુભ ન્યાય. દ૬મા અંતરિક્ષમાં અનંત વસ્તુ, ભરી છે જ્ઞાનીને દેખાય, અંતરિક્ષથી અનંત મટે, કેવલજ્ઞાને આતમ થાય. ૬૬પા અંત ન આદિ, પદ્ધોની, આતમના સદ્દગુણે અનંત, અનંત ની સાપેક્ષા, યેગે જ્ઞાન છે અનંત, સંત!! ૬૬૨ અન્ધા બહેરા પાંગળા રેગી, દુ:ખીઓને સહાય આપ! ; અંત:કરણ સુધરશે તેથી, દુ:ખી દીનના લે નહીં શાપ. ૬૬૩ અંગારા સમ તેઓ પાક્યા, દયા સત્ય નીતિથી ભ્રષ્ટ અંગથી પાપી કાર્યો કરતા, વ્યસની ચૅને બન્યા જે પણ પદ૬૪
For Private And Personal Use Only