________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુખાધ–આ.
(૪૫ )
આંચકા આવે હાર ન હિ ંમત, ઉદ્યોગી થઈ આગળ ચાલ; આંજો ગુરૂગમ જ્ઞાનનું અંજન, આંખે તેથી સાચું ભાળ!! ૫૬૧૦ના આંતર ભાંગેા આત્મપ્રભુથી, આત્મપ્રભુથી અભેદ થાવ! !; આંતરડી નહી' દુ:ખવ ! કેાની, દયાધર્મમાં મનડુ લાવ !. ૫૬૧૧૫ આંદોલન સારાં પ્રગટાવા, લેાકેાનુ જેથી હિત થાય; આન્દોલન સેવા ભકિતનાં,-ઉપકારાનાં શિવ સુખદાય. આંધળા થા નહિ મારું સ્વાર્થ, કામે ક્રોધે કર નહીં પાપ; આંધળા લુલા રાગીઓનાં,-દુ:ખ હરી હરવા સંતાપ. આંખિલ તપથી ચિત્તની શુદ્ધિ, ચિત્તશુદ્ધિથી પ્રગટે જ્ઞાન; આંસુડાં પાડે નહીં માડે, રૂવે પ્રભુમાટે ધરી ભાન.
For Private And Personal Use Only
ઘણા
સામા
૬૧૪ના
u ૬૧૬ u
અંકગણિતને ભડુશા લેાકેા, અંદેશા નહી શકા ધાર; અંજન જ્ઞાનનુ હૃદયે આંજો, સુખ શાંતિ મળશે નિર્ધાર. ॥ ૬૧૫ ૫ અંજગિરિયા થયા શ્વેત પણુ, ધેળું મન જો કર્યું ન ભવ્ય ! અંતર્નું સુખ લેશ ન લેશેા, અંતે કર! તારૂં કર્તવ્ય, અંધાધુંધી અજ્ઞાને છે, અંધાધુધી માહે થાય; આંધી, માિિવચારાની જગ, અંધા જીવેા જગ અથડાય. ૫ ૬૧૭ ॥ અંશે અંશે ગુણ પ્રગટાવા, અંશે પ્રગટાવા શુભ ધર્મ; અંતર્ આતમ જ્ઞાન અવાજે, અંતર્નાં કરશે શુભ ક. ૫ ૬૧૮ ॥ અ ંદર ખાદ્યન્તુ સૈાનું સમજો, અંદર ઉતરે ભેદ પમાય; અંડનેપિડ બ્રહ્માંડને સમજો, ગુરૂગમથી જ્ઞાન જ પ્રગટાય. ૫ ૬૧૯ ૫ અંક વિનાનાં કેટિ મીંડાં, તેની કિંમત નહી લગાર; અંકની સાથે મીંડાંઓની, કિમતના નહીં રહેતે પાર. ॥ ૬૨૦ અંક સરીખા આત્મપ્રભુ છે, તે વણુ જડ, મીંડાં સમ જાણુ; દેહાર્દિક, મીંડાં સરખાં પણ, આતમ સહકારે જીણુવાન. ॥ ૬૨૧ ! અંતર્ માતમમાંહી લગની, જેની લાગે તે શિવ પાય; અંતર્ ખદ્યોત ભાનુ સરખા, ક્રિયા જ્ઞાનના સમજો ન્યાય. ૫ ૬૨૨ ॥ આંતરડાં નખળાં જો પડે તેા, મઠ્ઠા છાશથી સખળાં થાય; આંતરડાંને હિતકર છાશ છે, સર્વે વૈદ્યો કથે ઉપાય,
॥ ૬૨૩