________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
કક્કાવલિ સુબોધ-ચ . આશાએ જગ જી જીવે, આશાએ સહુ ચળવળ થાય; આશા જેને નહીં તે જડ છે, વા તે પૂર્ણ પ્રભુ સમજાય. છે ૫૬ છે આશા સારી બૂરી જગમાં, પુણ્ય પાપ હેતુ છે તેહ, આશાઓ પાપી સહ ત્યાગ !, સારી આશા ધર અને તે ૫૯૭ માં આશાઓને સાગર માટે , કોઈ ન પામે તેને પાર આશા-જડ સુખ ભેગેની તે, જૂઠી છે સમજે નિર્ધાર. ૫૯૮ આશા દાસીના વશમાં જગ, જી આશાદાસી પુત્ર. આશા-જગનું સૂત્ર ચલાવે, આશામાં છે કર્મનું સૂત્ર છે ૫૯ આશાઓના અનેક ભેદ, જ્ઞાને આશાઓ બદલાય. આશોમાંથી આત્મસુખાશા, પ્રગટી તે પણ નષ્ટ જ થાય. ૬૦૦ છે આશીઃ આપને સારી, સારી આશી લે સુખકાર, આશીર્વાદ ફળે સંતના, શાપ ફળે તેમ જ નિર્ધાર. છે ૬૦૧ આશ્રમ સ્થાને જ્ઞાન સુખાથે, ધર્માથે ઉપકારી થાય; આશ્રિતવર્ગને સહાય આપી, કર !! સારૂં એ સેવા ન્યાય. ૬૦ આશ્વાસક થા !! દુઃખીઓને, દુ:ખીને આશ્વાસન આપ!!; આશ્વાસન છે સુખનું લહાણું, તેથી ટળતા મનસંતાપ. ૬૦૩ આસકિત ત્યજ જડ ભેગેની જડ વસ્તુને તજ ! આસંગ; આસન, આત્મપગ છે સાચું, આસ્થાએ પ્રભુ લાગે રંગ. ૬૦૪ આસ્તિક થા તું દેવ ગુરૂને, નાસ્તિક, તમમાંહી ઘસડાય; આસ્તિક, પ્રકાશમાંહી આવે, જ્ઞાનાનન્દ પ્રભુ થઈ જાય. ૬૦પા આસ્તિક, સ્વર્ગને નરકને માને, માને નવતત્વાદિ પદાર્થ આસ્તિક, અંતર્ પ્રભુ પ્રગટાવે, છેવટ પામે શિવ પરમાર્થ. ૬૦૬ આહાદી થા!! પ્રભુ ભક્તિમાં, આત્મામાં સાચો આહાદ; આળ ન દે તું મેહે કેપર, કર નહીં મિથ્યા વાદવિવાદ. ૬૦ણા આળસુ થા નહીં આળસ ધારી, જાગતે નહીં માર્યો જાય; આયણ લે દોષની ભાવે, જેથી પાપને વૃન્દ વિલાય. પ૬૦૮ આંગણું, આત્મપ્રભુનું સમકિત, તેની શુદ્ધિ કરે નરનાર, આંચ ન આવે ભકિતથી જગ, આંચકી તેમિથ્યાત્વવિચાર. ૬૦૯
For Private And Personal Use Only