SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલિ સુખાધ-મા. ૫ ૫૮૭ ૫ ૫ ૫૮૮૫ આતિ દ્વારક ગુરૂ સ તાની, સેવા ભક્તિથી દુઃખ જાય; આય અને સાત્ત્વિક ગુણુ કર્યું, આતમ આ પશુ સુખદાય. ૫૫૮૨ા આ શાસ્ત્રને આયચારા, સમજી મા પણાને ધાર ! !; આ તે ત્રિગુણુાતીત થવાને, ઉપયાગી થાતા નિર્ધાર. ૫ ૫૮૩ । આલખેલ કર !! પ્રભુના પંથમાં, પ્રભુભકતાની કર સંભાળ; આલખેલ અંતર્નાદે તું, ધ્યાન સમાધિથી જ વિચાર. ૧૫ ૫૮૪ ।। આલમમાં રહે નિલે પી તે, શહેનશાહ સાચા દિલ જાણુ. આલંબન પામી પ્રભુમાગે, વહીને કરશે. પ્રભુનું જ્ઞાન. ॥ ૫૮૫ ૫ આલસથી ૢ બહુ રહેવુ, આલાપ સારા તે ધાર !!, આલિંગન કર સ તને પ્રેમે, પ્રભુનું આલેખન કર સાર. ॥ ૧૮૬૫ આલેાચીને વિવેકથી કર !, થા !! આલેાયણ લેઇ શુદ્ધ, આવક ગુણુની કરજે ભાવે, જેથી તે થાય તું બુદ્ધ. આવક જાવક વિવેક રાખા, આવક સારી તેા સુખ પાસ. આવેા પ્રભુની પાસે સબ્યા, પ્રભુમાં રાખીને વિશ્વાસ. આવશ્યક ષટ્ કર્મો પ્રતિદિન, કરતાં માતમશુદ્ધિ થાય; આવશ્યક ધામિઁક કરણીથી, ચિત્ત શુદ્ધિને મેાક્ષ સુહાય. ૫ ૫૮૯ ૫ આવાગમના હેતુ વિચારી, માક્ષ છેતારા સત્યાવાસ, આવાહન, શ્રી આત્મ પ્રભુનુ, પ્રેમે કરતાં પ્રભુ છે પાસ ! ૫૯૦ ॥ આવિર્ભાવ જે આત્મપ્રભુનેા, પ્રભુ પ્રાપ્તિ-પ્રભુ દર્શન જાણુ; સ્માવિર્ભાવ, નિજાતમ ગુણના, આત્મપ્રભુપ્રાકટ્ય તે માન ॥ ૫૯૧૫ આવેગે.–માવેશે ખરા, મેઢુના થાતા તુ નિવાર; આવેશી ખરો નહીં થા તુ, પ્રભુના આશક થાનિર્ધાર 10 પર । માજીક માશુક આતમ પોતે, જ્યાં ત્યાં આતમ-ચેતન જાણુ; માશકાર છે . આતમજ્ઞાને, વિવેક પ્રગટે તે નિર્વાણુ ॥ ૫૩ ॥ આશ ંકાથી પ્રભુપર નિજની, ધર્મ કર્મ ના થાય વિનાશ; ભાશયની સાપેક્ષાએ સહુ, સમજો તેા હઠને નહી વાસ, ૫ ૫૯૪ ૫ આશરે પામી સર્વે ચઢતા, મોટાના આશ્રય સુખકાર; આશ્રય જેને તેને સુખ છે, આશ્રય દો અન્યાને સાર ૫૫૫॥ For Private And Personal Use Only (૪૩)
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy