________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
કક્કાવલ સુબોધ-આ. આડી ફાંસ ના મારે કેના, –હિતસુખ પરમાર્થોમાં લેશ; આડે આવ!!ન કોના સુખમાં, કર નહીં મહેકથી કલેશ.૫૬૮ આભડછેટ તે દુર્ગુણ દોષે, દુષ્ટ વિચારે, મનથી માનક આ ભડછેટ જે તનુની તેતે, વ્યવહારે થાતી તે જાણે છે પ૯ છે આભારે, આ જગમાં ભમતાં, મુજપર સર્વ જીવેના અનંત. આભાર માનું છું સના, જડચેતન સહુ ઉપગ્રહવંતએ પ૭૦ છે આભારી, જગજીવેને હું, જગ શાંતિ ઈચ્છું આભાર, આભારી થે કરૂં નિષ્કામે, આભારે તે છે ઉપકાર. ૫૭૧ છે આત્યંતર બાહિર મુજ સઘળું, આત્મપ્રભુ પ્રાયથે થાવ!!; આપ !! સદા નિશ્ચયનિકામે, વસ્તી ધરૂં છું પ્રભુમય ભાવ. ૫૭૨ છે આમદ સાચી-ધર્મની કરણી, આમદ એવી નિત્ય વધાર; આમ પ્રભુને દિલમાંહી, પલ પલ પ્રભુને ઘટ સંભાર. પ૭૩ છે આમળે અવળે હોય તે છેડે, આયુષ્ય સફલ કરી લે ભવ્ય આયતન–દેહ છે તેમાં આતમ, દેવ છે તેનાં કર કર્તવ્ય. એ પ૭૪ આ ભવમાં આમુમ્બિક સુખ હિત, થાવાનું કર !! ધાર્મિક કર્મ; આમેદ, અંતરમાં છે સાચે, બીજા જૂઠા છેડે ભમે છે ૫૭૫ છે આય પ્રમાણે વ્યયને કરે, વિવેકથી સહુ વાતે જાણ આયુ ક્ષણ પણ પાપમાં ગાળ ન, આજ્ઞાનું કરજે જ્ઞાન. પ૭૬ાા આયુધ, જ્ઞાન સમું નહીં કે, આરપાર થા !! ત્રિગુણાતીત આરંભે કર પ્રભુ સ્મરણનિત્ય, મેહ રહિત થા!! સત્ય અતીત.૫૭૭ના આરાધક થા!! પ્રભુને પૂરે, પ્રભુનું આરાધન કર ! ! સત્ય; આરામ લે તું પ્રભુમાં પ્રભુરૂપ-થઈને એ નિવૃત્તિ કૃત્ય. ૫૭૮ છે આરૂઢ થા તું પ્રભુના પન્થ, પડ નહીં પાછે ત્યાંથી લેશ; આરે આવશે પ્રભુના ધ્યાને, સર્વ પ્રકારના ટળતા કલેશ છેપ૭૯ આરોગ્ય તારૂં ચિદાનન્દ છે, અપર દે નહીં આપ; આપીને આત્મ સુધારે, બને ને ચેતન જૂઠા પિપ. ૫૮૦ આહણ કર મોક્ષ પગથિયે, કોટિ પગથીયાં ચઢી પ્રભુ પાવ!! આજીવથી વેગે પ્રભુ પાસે જવાશે એ નિશ્ચય લાવ!!. ૫૮૧
For Private And Personal Use Only