________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુબેધ-આ.
(૪) આદર છે, આત્માની શુદ્ધિકર સે, કર !! આદર્શ જીવન સુખકા, આદિ અંત જેને નહીં એ, આત્મપ્રભુ તું નિત્યવિચાર!!.પપપા આદિનાથ તીર્થકર પહેલા, રાષભદેવ જગમાં જયકાર; આદીશ્વરને પૂછું વંદુ, પ્રભુના ગુણ ગ્રહવા તે સાર. . ૫૫૬ આદ્યમાં ધમી થવાને માટે, ગુરૂસેવા કર!! પ્રાયશ્ચિત્ત, આદિ અંત છે દેહાદિકને દેહ ક્ષણિક છે રહે ન નિત્ય. ૫૫૭ આધિ વ્યાધિ ઉપાધિ દુ:ખકર, તેના નાશાથે ધર !! ધર્મ આધ્યાત્મિક આનંદી બેને, પરમાથે કર !! સેવા કર્મ. પ૨૮ આપોઆપ વિચારો આતમ ! !, રાગ રેષ વૃત્તિને ત્યાગ ! ! આત્મિક બળ અંતર્ પ્રગટાવે, પ્રભુનું સ્મરણ કરીને જાગી. પપલા આત્માથે કર ! ! ધર્મનાં કાર્યો, આત્માર્થે તે છે પરમાર્થ; આપ મર્યા વણુ મેક્ષ ન થાવે, પ્રભુ પ્રાત્ય ધરજે સ્વાર્થ. પ૬૦ આપત્કાલે હૈયે તો નહીં, સેના શિરપર છે આપત્તિ આપત્તિમાં આત્મશુદ્ધિ જે, કરે તે જ્ઞાની ભક્ત મહંત. . ૫૬૧ આપદધર્મો પણ સેવાતા, આપત્કાલે દેખે ગ્રન્થ, આપ સારૂં લેશે સારૂં, આદર !! સુખકર સારે પી. એ પ૬૨ છે આપનારનું કરી લે સારૂં, થોડામાંથી થોડું આપે ! આપબળે શુભ કાર્યો કરવાં, ક્ષણે ક્ષણે ભજ જગને બાપ. ૫૬૩ આપ-લે જગમાં થાય સ્વભાવે, આપ-લે મોક્ષાર્થે કર ભવ્યા; આપ વખાણથી ઘટે પ્રતિષ્ઠા, કર મોક્ષાર્થે સહુ કર્તવ્ય. કે પ૬૪ છે આપવું લેવું સુખકર સારું, સુખકર લે ને સુખકર આપ; આપ સ્વાર્થ એકાંતે નસારે, સ્વાર્થ ખરે જ્યાં નહીં સંતાપપદયા આપ્તજનેની સેવા કરવી, આફત આવે હિંમત ધાર; આબરૂ ખરી પ્રભુમાં મન ધરવું, નિષ્કામી તે આબરૂદાર છે પ૬૬ આબાદી કર!! આત્મગુની, સુખકર તે આબાદી જાણ. આત્મોન્નતિકરદર્શન જ્ઞાનનું–પ્રગટપણું આબાદી માન. | પ૬૭
For Private And Personal Use Only