________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
કક્કાવલિ સુબોધ-આ. અંધારાનું પણ અંધારૂં, અજ્ઞાન જ છે સહુ દુઃખકાર; અંતમાં અજવાળું કરવા, જ્ઞાન સમું નહીં કઈ સાર. ૫ ૬૨૪ આંતરડી સહજીવની ઠારે, દુ:ખીની આંતરડી ઠાર!!; અંગુલમાત્ર ન સાથે આવે, મર્યા પછી તન ધન ઘરબાર. ૫ ૬૨૫ છે અન્ધાને અભ્યાએ રેઅજ્ઞાનીએ તે એમ અશ્વથવું નહીં છતી આંખે જગ, કામ ક્રોધને ધારી હેમ. ૨૯ આંખો સફળી તદા ગણાતી, આંખેથી જે દેખ સનત, આંખોમાંથી કામ ને ઈષ્ય, ટાળ્યાથી પામો ભગવન્ત. એ દર૭ | આંખમાં ઈર્ષાને કામની–અગ્નિ જ્યાં સુધી રહેનાર; આંધળે ત્યાં સુધી માનવ છે, ભક્ત વતી નહીં સત્યવિચાર, આ દ૨૮ છે આંટીઘુંટી આવી પડે તે, સમજુ અનુભવી સલાહ ધાર; આંસુ સારી નહીં આતમ!!!, મેરૂસમ ધીર બની વિચાર.પાદરા આંસુઓ પાડી રોવાથી, દુ:ખ પડ્યાં નહીં દૂરે જાય; અનુભવી સારાજનની સલાહે, વર્તતાં દુઃખ દૂર થાય. ૬૩૦ અંબા નામે જનની હારી, જન્મદાત્રી દેવી ગુણખાણ; અંબા માતા દેવી પ્રણમું, સ્મરૂં તેનાં કરૂં યશ ગુણમાના ૬૩૧ અંબા માતા તુજ ઉપકાર, નભ કરતાં તે અનંત અમાન; અંબા!!પ્રતિ બદલે શું વાળું, શતશિક્ષક સમ માતા જાણુ. ૬૩રા અંબા માતા તુજને શાન્તિ, મળે સદા એ દઉં આશીષ; અંબાજનની કૃપાપાયે, પામીશ મુક્તિ વિશ્વાવીશ. છે ૬૩૩ અંત સમય ક્યારે આવ્યા તુજ, ત્યારે રહ્યો નહીં તારી પાસ; અંતરમાં રહ્યું એટલું બાકી, તુજ સેવા ભકિતની પ્યાસ. ૬૩૪ છે આંચે જાતે જે ગુરૂગમથી, કોઈથી ગાંજો તે નહીં જાય, અંજન જ્ઞાનનું કરીને ખેલ્યાં, ને તે ગુરૂ પ્રણમું પાય. ૬૩૫ આઘા-અવગુણ રૂપી જે !! તુજ, કરતો કયાં પરની પંચાત આંધી-જે અજ્ઞાન પ્રવૃત્તિ, તેને ત્યાગી દે સાક્ષાત્, એ ૬૩૬ આંબિલ તપથી મન તન આતમ-શુદ્ધિ સાત્વિક વેગે થાય; આંબિલ તપ છે સંતદશાકર, વિષય વિકારો સર્વ સમાય છે ૬૩૭૫
For Private And Personal Use Only