________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-આ.
(૩૮) આદર કરતાં ખાદ ન આવે, વિવેક વણ નહીં આદર હોય, આશ્રયનાં કર્તવ્ય કરજે, સ્વાષકારે ફર્જ જ જોય. છે પર૮ છે આજનું કાલ ઉપર નહીં રાખીશ, આજનું આજ કરી લે ભવ્ય!!. આજ કાલ કરતાં દિન વર્ષો, વહી જશે કર ઝટ કર્તવ્ય છે પ૨૯ છે આર્થિક રાજકીય પ્રગતિની, –નીતિ છે ધર્મથી ભિન્ન આર્થિક રાજ્યની સર્વ નીતિ, વેશ્યાવૃત્તિપેઠે નવીન. એ પ૩૦ આજ લગી મેં કર્યા જે દુષ્કૃત, નિંદુ ગહું ત્રિકરણ ગ; આજથી આગળ આપશે-રહી છવું તજી સાવદ્યાગ, પ૩૧૫ આકર્ષણ, પ્રભુ ભક્તિનું છે, તેનાથી ગુણ આકર્ષાય, આકા ગુણગણ, જ્યાં ત્યાંથી, આસકિત રાખે નહીં કયાંય. પ૩રા આખરે પરભવ જાતાં જીવને, પુણ્ય પાપ બે સાથી થાય; આગળ પરભવમાં સુખ, ધર્મે, સમજે તે ધારે છે ન્યાય. એ પ૩૩. આગ્રહી થા નહીં મોહે આતમ!! વિવેકે ધર્મમાં આગ્રહ શ્રેષ; આચ્છાદન છે મેહનું માઠું, ટાળે તે પરબ્રહ્મ છે જ્ય૩, ૫૩૪ આજ પછીથી મન કાયાથી, કર નહીં પાપને નહીં કરાય !! આજ પછીથી ધર્મ વિચારે, આચારમાં લયને લાવ!! છે પ૩૫ આજ ક શું તે વિચારે, પ્રતિક્રમણ કરી ટાળો દેષ; આજ જે કરવા યોગ્ય તે આજે, કર !! અંતરમાં ધરી સંતોષ. પદા આજીજી કર ! પ્રભુની ભાવે, જૂઠી આજીજીને નિવાર આજીવિકા કર ! નીતિએ, દિલમાં રાખી પ્રભુ નિર્ધાર. એ પ૩૭૫ આશાંત થા !! સત્ય દયાને, ગુરૂ દેવની આજ્ઞા પાળ આજ્ઞા-નિષ્પાપી સુખકારક, ધારો બીજી દૂર નિવાર. છે ૫૩૮ છે આડંબર, પાપીને દેષી –ાઠા તેને કર પરિહાર આડંબરી થાતાં નહીં સુખ છે, આડાઈને તજ નિર્ધાર. એ પ૩૯ આબોહવા તનુ પુષ્ટિ કરે છે, સ્વચ્છ હવાથી દેહારોગ્ય, આચારે જેના તનુ હિતકર, તેના તનમાં રહે ન રોગ. એ પ૪૦
For Private And Personal Use Only