________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
કક્કાવલિ સુમેાષ–આ.
આજ્ઞાઓ જે દેવ ગુરૂને, ધર્મની માને તે છે ભક્ત; આજ્ઞા,-પુણ્ય પ્રવક માને, અંતમાં રહે નહીં આસકત, ૫ ૫૧૪ ૫ આજ્ઞાકારક માજ્ઞાધારક, આજ્ઞાઓને જાગે જે; આજ્ઞા, ઉત્સર્ગે અપવાદે, કરે પાળે જગ સ્વતંત્ર એહ. ૫ ૫૧૫ ૫ આત્મશુદ્ધિ અર્થે જે કરવુ, પરમાજ તે કૃત્ય પિછાણુ; આત્માના ગુણું પર્યાયને, પ્રગટાવવા પરમાર્થ તે જાણુ. ૫ ૫૧૬ । માશ્રય, આપે। નિરાશ્રિતાને, આશ્રય પામી, જીવે સર્જ, આશ્રય આપ્યાનું ફૂલ આશ્રય, આશ્રય આપી કરી ન ગ. ાપણા આશ્રયચૈાગ્ય ને આશ્રય આપે, ક્ષેત્રકાલના કરી વિવેક, આશ્રય લહી ઉપકાર ન માને, ત્યાંયે ન છડા નિજ ગુણુ ટેક. ૫૫૧૮ા આાશ્રય દઈ અભિમાન ન કરશે, આશ્રય ઢુવા ચે નિષ્કામ; આશ્રય લહી આશ્રય દાતાનુ, ખાદ તે છે મહાહરામ, ૫ ૫૧૯ !! આશ્રય, સાત્ત્વિક સહુમાં સારા, દેવા સમજો નરને નાર; આશ્રય, ભાશયને સમજીને, દેવા નિજપરસુખ કરનાર. ॥ પર૦ આપ મડાઈ નિજ સુખથી જે, ગાતા તે છે નાદાન; આપ પ્રશંસાનિજ સુખથી કક્રિ, શાલે નહીં સમજે ગુણુવાન, ૫૫૨૧૫ આપખડાઇ પરની નિન્દા, કરનારા જગમાં હેવાન; આપામાપ સુગંધની પેઠે, ગુણા થતા જગ જાહેર માન. ॥ પરર ॥ આત્મ સુધારે જે નહીં નિજના, તેનુ ભાષણુ ભાંડ ભવાઈ; આત્મ ચરિત્રને જે નહીં દેખે, તે નહીં થાતા આત્મસખાઈ. ાપરા માતમનું આતમને માપેા, દેહનુ આપે। દેહને ભવ્ય; આતમના ખેાશક ચિદાનંદ, પ્રગટે એવુ કર !! કબ્જે. ॥ પર૪ ॥ આલસ તજીને ઉઠે આતમ ! કરી નિજ આતમના ઉદ્ધાર; આલસ સમ શત્રુ નહીં તનમાં, માળસે સિદ્ધિ ન થાય લગાર. ॥ પર પા આલસ ઉંઘથી જીવતાં મૃત્યુ, એ ઢીથી જગ થ્રુ જીવાય; આલસ તજ ૪૨ !! સત્કતૅવ્યા, આતમ !! આળસ તજ સુખદાય. પરા આદર કર સદ્ગુણી લેાકેાના, અતિથિ ગુરૂના કર સત્કાર; આદર કર ઉપકારી વર્ગ ના, માદથી સુધરે વ્યવહાર.
॥ પરણા
For Private And Personal Use Only