________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–આ.
(૩૭) આસ્તિક જેને હિંદુ બૈદ્ધો, સાપેક્ષાએ જગ કહેવાય; અંશે સાપેક્ષાએ નયથી, મુસલમાન પ્રીત્યાદિ ગણાય. ૫૦૦ આસ્તિકે માર્થાનુસારી, આગળ ચઢી સમકિતી થાય; આગળ સમ્યજ્ઞાનને પામી, સ્યાદ્વાદી જેને સુખ પાય. ૫૦૧ આસ્તિક, નિર્દય ક્રૂર ન બનો, અધર્મયુદ્ધો કરે ન લેશ આસ્તિક, આત્મિક બળને પામે, ટાળે તે પશુબળને કલેશ પ૦ આર્થિક બળથી ગૃહસ્થ, શોભે, ધાર્મિક બળથી શોભે સંત આગાથી દાતારે શેલે, મનની મોટાઈએ મહંત પ૦૩ ા આકુલ વ્યાકુલ છ તે છે, આશા તૃષ્ણના જે દાસ; આતમમાં સુખ શાંતિન ધારે, પુદ્ગલ ભેગની ધરતા ખાસ પાપગ્યા આત્મા શુભ કાર્યો કરવા, આજનું આજ કરી લે ભવ્ય આડી રાત ત્યાં વાત શી કરવી, આજનાં આજ કરેકર્તવ્ય, પ૦પા આથડ!! નહીં અમ પર ઘરમાં, ધર!! પરમેશ્વરનું આકીન આશા તૃષ્ણા કામેચ્છાએ, વારે તેથી રહો ન દીન. છે ૫૦૬ આંબો વાવી કેરી ખાવી, ખસખસ વાવી લેવું ઝેર; આપીશ જેવું પામીશ તેવું, પ્રેમનું પ્રેમ ને વેરનું વેર. ૫૦૭ છે આશીર્વાદ સોના લેશે, લેશે નહીં કેઈને શાપ; આપત્તિ સંપત્તિમાંહી, યથાશક્તિથી કંઈ શુભ આપ!! | ૫૦૮ આડાં અવળાં મારી ગપ્પાં, આ અવસર છે નહીં ભવ્ય આમેન્નતિ ને આતમશુદ્ધિ, પરમાર્થિક કરજે કર્તવ્ય છે ૫૦૯ આ અવસર ચૂક ના ચેતન, આતમ !! અરે કયાં કરે પ્રમાદ; આજ કાલ કરતાં મરી જાવું, કરી લે ક્ષણ ક્ષણ પ્રભુની યાદ. ૫૧ના આખી ઉમ્મર હાર્યો પામર!!, હજી પણ ચેત ચેત કંઈ ચેત; આડું અવળું ભમવું વારે, શુદ્ધ કરે નિજ આતમક્ષેત્ર. ૫૧૧ આજ્ઞા, સારિવકગુણ કર્મોની -પાળે તેઓ થાય મહાન ; આજ્ઞાપાલક આગળ ચડતે, સારી આજ્ઞા સુખકર જાણું. ૫૧૨ છે આજ્ઞાઓ જે વપરોન્નતિકર, દેશસંઘ હિતકારક જેહ, આજ્ઞાઓ જે ધર્મવૃદ્ધિકર, પાળે. સુખ પામે જેની તેહ. ૫૧
For Private And Personal Use Only