________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
કક્કાવલિ સુબોધ–આ. આરોગીનું તન મન સુંદર, આરોગ્યે આતમની શુદ્ધિ, આતમ આરોગ્ય, જ્ઞાનને સમતા,નિર્વિષયાનંદશક્તિવૃદ્ધિ ૪૮ આર્યહિંદની શાખાઓ ત્રણ, વૈદિક બિદ્ધ અને છે જૈન, આય હિંદુ ધમીએ એ ત્રણ, સમજે ધર્મોનું ચૈતન્ય. ૪૮૭ આઝાદીથી જગમાં જીવવું, ખાવું પીવું કરવા કાજ, આઝાદી વણ અપમાનિત થઈ,જીવ્યાથી રહેતી નહીં લાજ, ૪૮૮ આકુળવ્યાકુલ થા ! ના મનમાં, કટોકટીને પડે પ્રસંગ આમણે દુમણે થા નહીં મનમાં, કર જ્ઞાની સંતેને સંગ. u૪૮ક્ષા આનંદઘન મહાજ્ઞાની યેગી, વાંચે તેના કીધા ગ્રન્થ, આત્મજ્ઞાન પ્રાકટ્ય છે તેથી, દેખાશે શિવપુરનો પત્થ. જગા આસવ તે નિજ આત્મની સાથે, કર્મબંધના હેતુ જે આસવ તે મિથ્યાત્વ અવિરતિ, કષાયને વેગ જ છે એહ. ૪૯૧૫ આસવ તે આઠે કર્મોનું-જેહ હેતુથી બંધન થાય; આસવ રાગને દ્વેષ છે ભાવે, પુણ્ય પાપ આઅવમાં ગણાય.જલ્લામાં આસવના બેંતાલીશ ભેદ, શુભાશુભ પરિણામ તે જાણું, આસવ ધે છે ઘટ સંવર, સત્તાવન ભેદે ગુણ ખાણ. ૪૯૩ આંબિલ તપથી મન તન શુદ્ધિ, સર્વરસની મૂચ્છ ત્યાગી! આડો હાથ ન દેજે બીજા–દાન કરે તેમાં મહાભાગ! ૫૪૯૪ આર્તધ્યાનના ચાર ભેદ છે, આરોદ્ર બે ધ્યાન નિવાર; આત્મશુદ્ધિમાં ધર્મશુકલ બે, ધ્યાન ઘણાં ઉપયોગી ધાર. ૪૯પા આસ્તિક તે ઇશ્વરને માને, સ્વર્ગ નરકને માને ધર્મ, આસ્તિક તે આત્માને માને, માને પુણયને પાપનાં કર્મ. ૪૬ આસ્તિકે પુનર્જન્મને માને, સમ્યષ્ટિ ધારે સત્ય આસ્તિકતે બહુ બીવે પાપથી, કરે ધાર્મિક પરમાર્થિક કૃત્ય આસ્તિક, પ્રભુની આજ્ઞા માને, નાસ્તિક ગણે ન પુણયને પાપ આસ્તિક, હિંસા પાપથી બીવે, કર પાપને પશ્ચાત્તાપ. ૫૪૯૮ આસ્તિક નવ તને માને, પૂજે સાધુ સંત ફકીર આસ્તિક તે આ કહેવાતા, આતમને કરતા મહાવીર. ૪લ્લા
For Private And Personal Use Only