________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ---
( ૩ ). આત્મજ્ઞાનથી ક્ષણમાં મુકિત, આતમ તે પરમાતમ જાણ આંતર આતમ સુખ છે સાચું, બાહિર જડમાં સુખ નહીં માન જાય આફ્રિકામાં આલસ અજ્ઞાન, કુસંપ શ્રદ્ધા ને તેફાન, આસ્ટ્રેલીયામાં વિદ્યમ, અનુશીલન ગુણ શીખે માન. ૪જપા આર્યોની પ્રગતિનું કારણ, બળ કળ વિદ્યા બુદ્ધિ જ્ઞાન આત્મોન્નતિ કરતા તે આર્યો, સાત્વિક ગુણ કર્મો જ પ્રધાન, ૪જદા આર્યો થા અનાર્ય પણ જે, સાત્વિક ગુણ આચાર પ્રધાન આતમજ્ઞાને સચ્ચારિત્ર, આર્યપણું જ્યાં ધર્મ ને જ્ઞાન, ૪૪છા આરેગ્ય પુષ્ટિકારકભાજન, પાણે વાપરશ કરી જ્ઞાન; આયુષ્ય લાંબુ છાશ ને ફલથી, ડાકતર વૈદ્ય ભાખે જાણ. ૪૪૮ આયુ જે શતવર્ષનું ઈચ્છો, બ્રહ્મચર્ય વહે આરોગ્ય કાય; આહાર પાનાં વિહાર કેશ્ય કરો, ભય ચિંતા તજ શાંતિ લાય.૪૪લા આત્મપ્રભુને પરમેશ્વર,–જાણ કરવાં જે જે કૃત્ય આત્મપ્રભુવણ અન્ય ન ઈચ્છા, એ નિષ્કામ છે ભક્તિ સત્ય.૪પ૦ અરિહંત શુદ્ધાતમપ્રભુ સરખે, થાવા જ્ઞાન ક્રિયા ગુણ ધર્મ આદરવા નિષ્કામ છે ભકિત, સેવા તે નિષ્કામ છે કર્મ. ૪૫૧ આતમને પરમાતમ કરવા, –માટે જીવવા જેહ ઉપાય; આહારદિક સર્વ પ્રવૃત્તિ, નિષ્કામી જીવનમાં ગણાય. ૪૫રા આ ભવમાં જે રોગ દુખતા, તેનું કારણ છેષ તપાસ આભવ પરભવ કર્મોદયથી, સુખ દુઃખ પ્રગટે ધર વિશ્વાસ. કપડા આજીજી કર !! નહિ નિર્દયને, આજીજી કરાગ્યની પાસ; આત્મોન્નતિ કરવામાં તત્પર, થા! આતમ ધારી વિશ્વાસ, u૪૫૪ આમન્નતિનું ભાષણ આપ્યું, વડેદરા ભૂપ આગળ બેશ; આત્મોન્નતિ ભાષણ છે મુદ્રાંકિત, વાંચે તેથી નાશે કલેશ ૪૫પા આતમ ઉપર પ્રેમ કરો પણ, અન્યજી પર ધરે ન શ્રેષ; આર્યો ઉપર પ્રેમ કરે પણ, અનાર્યોને આતમ સમ પેખ. ૪પદા આત્મપ્રીતિરક્ષાથી આગળ, સર્વ વિશ્વ પર પ્રેમ લગાવ છે; આત્માઓ જ્યાં સર્વે ઐકય સ્ય ભકિતમાં નહીં ભેદને ભાવ.૪પણા
For Private And Personal Use Only