________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
કક્કાવલિ સુબેધ–આ. અસુરો, પાપથી જીવે જગમાં, અમે જીવે સુર, તે જાણ અહમેવ અસુરની પ્રકૃતિ, શર સદા છે નિરભિમાન. . ૪૦૩ અ૫ દેષને અ૫ પાપ પણ, પરભવમાં દુખકારક થાય; અલ્પ અપ પણ દાન દયા દમ, મોક્ષાર્થે નકકી સમજાય. . ૪૪ અનુક્રમે પુદગલ સુખમાંથી, આત્મિક સુખ, અનુભવે પમાય, અનુક્રમને અનુભવ છે એવો, સમજુ અનુક્રમે આગળ જાય. ૪૦૫ા અનુક્રમે પુદગલ સુખથી, આતમ-સુખને અનુભવ આવે સત્ય અનુભવ આત્માનંદને પ્રગટે, લાગે જડ સુખ પછીથી અસય. ૪૦૬ અનુભવ આવે આતમ સુખને, ત્યારે જડરસ રૂચિ વિસાય, અનુભવ આત્માનંદને નાવે, ત્યાં લગી જડસુખ વૃતિહાય.
પાછા અનુભવ આત્મિક સુખને આવે, બારસે સ્વયમેવ વિલાય, અનુભવ આવ્યા પામ્યા વણ કે, બ્રહારસી નહીં ગણાય. ૪૦૮ અનુભવ જ્યારે આત્મિક સુખને, આવે ત્યાં નહીં મિથુન ચાહ અનુભવ જ્યારે આત્મિક સુખને, પ્રગટે તદાનહીં કામને દાહોજલ્લા
આતમ, દર્શન જ્ઞાન ચરણમય, જાણે તે તું આતમ આપ; આતમ, આનંદરૂપી નિશ્ચય, જ્ઞાને આતમ લક્ષણ છાપ. ૪૧ આતમ, કર્મ અનાદિ, કાળનું, તેાયે તેને થાતે નાશ અનંત અનાદિ અકલ અલખ છે, આતમ તે તું ધર વિશ્વાસ. ૧૧ આલસ કર નહીં આતમધમે, આત્મશુદ્ધિના ધર !!! આચાર; આદર કર!!નિજ આત્મગુણેને, આત્મસવભાવે ધર્મજ ધાર, u૪૧રા આચાર્યો જે ધર્મગુરૂઓ, તેઓને શ્રદ્ધાએ સેવ, આચાર પાળે શુભ સુખકર, એાળખ સાચા અરિહંત દેવા૪૧૩ આસવ ત્યાગ સંવર ધારે, આજ્ઞા ગુરૂની પાળે બેશ; આશા તુણુ વાસના વારે, આમ્ર સમા થઈ ટાળે કલેશ. ૪૧૪ આત્મપ્રદીપ છે દીપક સરખે, તથાત્મદર્શન ગ્રન્થ છે સાર; આત્મતત્ત્વ દર્શન શુભનામે, ચના કીધી પર સુખકારી ૪૧૫
For Private And Personal Use Only