________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-અ
(૨૯) આયુદય, ઉદ્યમ ઉત્સાહ, બુદ્ધિપુયસસંગે થાય . અમરપટો નહીં દેહને જગમાં, અમૃતફળ તે જ્ઞાન સહાય, છે ૩૮૯ અમલજોરીમાં ભૂલો દે, પોતાનું ખરૂં તે વિસરાય, અમલી, પ્રસંગે ભૂલે સારૂં, અમલી છે પરતંત્ર કથાય. ૩૯૦: અમલ ચલાવે મનની ઉપર, મન ઈન્દિને વશમાં રાખવું અમીની દૃષ્ટિએ જે સિને, અમીષ્ટિથી અમૃત ચાખ.!! . ૩૧ અર્જાઈ જા પરમાર્થ તું, પ્રભુમાં અપઈને જીવ !! અર્જાઈ પ્રભુમાં જે જીવે, આતમ તે થાવે છે શિવ. ૩૯૨ અરસપરસ એ જગમાં, સુખ દુખમાં લેવો શુભ ભાગ, અરસપરસના સુખના માટે, અપવું તેમાં તું જાગ. . ૩૯૩ અર્થ છે અતિથિ ગુરૂ શુભ સંતે. કર તેઓનું અર્ચન બેશ; અપાદથી ઉગ્ય વિનય છે, તેથી નાસે મનના કલેશ. ૨ ૩૯૪ મા અર્થને સમજી આત્મોન્નતિ કર ! ! અર્થદાસ તે મહા ગુલામ; અર્થશાસ્ત્રનું જ્ઞાન કરીને, નીતિએ રળવા શુભ દામ. . ૩૯૫ અલાબલા તે મનની માયા, અપજ્ઞાનથી અતિશય હાન, અવકૃપા તે પાપ વિચારે, પાપાચારમાંહી માન. છે ૩૯ અવગુણ ઉપર ગુણ કરનારા, સંતે ભકતે કેક મહંત અવગુણ ઉપર અવગુણુ કર, તેથી કંઈ ન થાતે સંત. ૨૭ અવદશા વા ઉચ્ચદશામાં, શોક હર્ષની લાગણી વાર, અભિપ્રાય નિજ પર જે સાશ, બુરી તેમાં સમતા ધાર. ૩૯૮૫ અવધિ સમજી અવધિ ધારે, અવધિજ્ઞાનને કરે પ્રકાશ અવલેકે જગને ગુણુટ્યા, અવશ્ય ધરપ્રભુ ગુરૂવિશ્વાસ છેલ્લા અવલવાણું, જ્ઞાની સંતની, જ્ઞાનીને સવળી સમજાય; અવળી વાણી, આત્મજ્ઞાનમય, સમજે શાસ્ત્ર રહસ્ય તે પાય. ૪૦માં અવિદ્યા જ્યાં ત્યાં અંધારું છે, અવિનીત આજ્ઞાની અન્ય અશાત, પાદિયથી પ્રગટે, સર્વ દુઃખ છે પાપના ધંધ. ૪૦૧ છે અસિધારા૫ર ચાલે છે, જેઓ ઉડે છે આકાશ; અશકત તેઓ બ્રહ્મચર્ય વણ, નહિ ચારિત્ર સમું બળ ખાસ. જરા
For Private And Personal Use Only