________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
કક્કાવલિ સુખાષઅ.
૫ ૩૭૯
અનન્યૠહા પ્રીતિ તે છે, ગુરૂદેવની સાચી ભક્તિ; અનાશ્રિતાને સ્માશ્રય આપે, અશક્ત લેકને આપા શક્તિ. ॥ ૩૭૫ અનાડીવેડા તજ ખૂશ સહુ, કિંદ રહેા નહીં જગમાં અનાથ; અનારાગ્યતા-નિજ ભૂલાથી, મજ્ઞાને છે દુ:ખના સાથ. ॥ ૩૭૬ ॥ અનુગામી થા!! જ્ઞાનીને, અનુસરા ગુણીઓની ચાલ, અનુકરણ કર સદ્ગુણીઆનું,સાધુઓના ગુણુ સંભાર III, uઉછળા અનુદ્વેગકર હિત સુખકારક, પથ્ય તથ્ય વચનેને માલ; અનુનયી થા મોટાઓના, અનુપમના થાતા નહીં તાલ. ॥ ૩૭૮ અનુભવ સિદ્ધ તે અન્યને કહેવું, અનુભવી તે વાત છે સત્ય; અનુમત સત્યના સંગી થાવુ', અનુભવેાનાં મોટાં કૃત્ય. અનુજ્ઞા લેવી માલીદ્મની, અનુપાને ષષ ગુણકાર; અનુમતિ લેઈ જ્ઞાનીઓની, કાય કરે તે લહે ન હાર. અનુમાનાથી સત્ય જ્ઞાનની-પ્રાપ્તિ કરી ત્યાગી ભ્રમ, અનુષ્ઠાન સુખકારક સાચાં-કરવાં જેથી ટળે દુક, અદ્ભુતવાદી નિબ લ આતમ, અમૃતથી પાપા બંધાય; અનૃતથી અન્યાયે સઘળા, પ્રગટે શાંતિ સુખ નહીં થાય. ૫૩૮૨૫ અપકર્ષીત ઉત્કૃષ્ટમાં, આતમ ધારા સમતાભાવ; અપકીર્તિ વા કીર્તિમાંહી, સમભાવે પ્રભુમય થઈ જાવ. ।। ૩૮૩ ૫ અપમૃત્યુ છે પૂર્વ કર્મના—ઉદયે તેમાં પ્રભુ સંભાર ! !; અપરાધીઓને દેઇ માી, પાપી જીવાને ઉદ્ધાર. અપવાદો અન્ય પર ઢે નહીં, ઇર્ષ્યા વેરથકી અકળાઇ; અપશબ્દોથી હિંસા થાતી, સમજે વતે આપવડાઈ. અપૂર્વ જ્ઞાનાદિ ગુણુ ગ્રહવા, માટે રાખે। અતિ ઉમ’ગ; અપૂર્વ અવસર મળ્યો ન હારશ, ઉત્સાહે ચઢતા છે રોંગ. ॥ ૩૮૬ ૫ અભક્ષ્યનું ભક્ષણ નહીં કરવું, અપેયનું' કરવું નહીં પાન; અભિનંદન ઘો ગુણીજનાને, અભિવાદન કરા દઇ સુમાન, ૫ ૩૮૭ II અભ્યાસે સહુ કાર્યો થાતાં, જ્ઞાનાદિકને કર અભ્યાસ; અભ્યાસી થા સહુ વિદ્યાના, યત્નેાત્સાહે થવા તું પાસ. ૩૮૮
તા ૩૮૪૫
॥ ૩૮૫૫
For Private And Personal Use Only
॥ ૩૮૦ ૫
૫ ૩૮૧૫