________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-અ
( ૭ ) અગાધ જ્ઞાનને દરિયે આતમ, પામે તેને જ્ઞાની અંત, અજ્ઞાની નહીં જ્ઞાનને જાણે, જાણે નહીં તે સાચા સંત. માદા અગ્રેસર થા!! દેશ કેમને, સંઘ પ્રજાના હિતને માટે: અગ્રેસર થા!! પુણ્યકાર્યમાં, અગ્રેસર થા મોક્ષની વાટ. પાદરા અને ટાળે સત્ય વિચારે, ધર્માચારે અઘને નાશ, અઘરું તે પણ સહેલું થાતું, અભ્યારે ઉત્સાહે ખાસ કા અઘોર પંથી નહીં ઉપગી, કરે નહીં જનતા કલ્યાણ, અરી બાવા તમોગુણી બહુ, કરે ગુણીનું સાચું માન. રજા અટકાવે જગ થનાર પાપ, અટકાવે જૂમા જે ઘેર; અટકાવોને અનીતિયુદ્ધ, અટાને બા ચેર. ૩૬૫ અટકાવે નહીં સારાં કાર્યો, પાપ વિચારેને અટકાવ!! અવળા પન્થ જાનારને, અટકાવી સત્પથે લાવ. પાદરા અટવી છે જેની અંતર, તેને સાફ કરીને ચાલ, અડચણ આવે તેની સામે, થઈને આગળ પંથમાં હાલ. રૂદણા અટપટી સેવાને ભક્તિ છે, અટપટી જ્ઞાનની વાત પણ અપેક્ષા સમજે તેને અટપટ, ખટપટ ટળતી નિશ્ચય માન ૩૬૮ અટકે જોઈ વિચારીને બહ, અટકી જા નહીં કરતાં ધર્મ અડગ રહીને સ્વાધિકારે, કર ! ! ઉપગે સુખકર કર્મ. ૩૬૯ અડુક દડુકી નિર્બલ માનવ, અધિકારથી બનતે બ્રણ અણગમતા સોને થા નહીં, અનુચિત કરે તે થાત ન. ૩૭૦ અતિશયેક્તિ કરતાં વદતાં, સાચું પણ જૂઠામાં જાય; અત્યાચારને થાતાં વાર, અનાચારથી દુખ થાય. ૩૭૧ છે અથડાવવાનું નકામું કર નહીં, અદબ ધરીને જ્યાં ત્યાં ચાલ; અધકચરું રહેવું નહીં સારૂં, અધમ દ્વાર પ્રભુ સંભાર. . ૩૭૨ છે અધીર થા નહીં કાર્યો કરતાં, કરે ઉતાવળ થાય ન કાજ; અધીર બન્યા વણું કાર્યો કરતાં, પ્રગતિનું પ્રગટે સામ્રાજ્ય. ૩૭૩ અધ્યાપકની સેવાભક્તિ કરવાથી વિદ્યાની સિદ્ધિ, અધ્યારોપ છે જડમાં સુખના-સાચી આતમરૂખની કિજ
For Private And Personal Use Only