________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસાવલિ સુથ-અ, અજ્ઞાની પણ અન્નપણે જે, કરે જે ઉપકારી શુભ કાજ; અજ્ઞાની શુભ પુરયને બાંધે, પામે અવતરું સામ્રાજ્ય. ૩૧૯ અજ્ઞાની પણ ગીતાર્થોની નિશ્રાએ ત૫ જપ ચારિત્ર, અજાણપણે પણ ધર્મ કરીને, જ્ઞાની થઇ અને મુકત પવિત્ર છે ૩૨૦ અનુચિત અસભ્ય કહેણ રહેણુ, ગુરૂગમથી સમજીને ત્યાગ !! અનુચિત ને જે ઉચિત શું છે, સત્યજ્ઞાનથી સમજી જાગ!!. ૩૨૧ અજ્ઞાની અક્ષરને પકડે, જ્ઞાની અર્થને આશય જાણ; અજ્ઞાની ને જ્ઞાની બેનું, આંતરૂં નભ પાતાળ સમાન. ૩૨૨ અજ્ઞાનીઓ ધર્મશાસ્ત્રના,સમજે નહીં આશય જે સત્ય; અજ્ઞો ગદ્ધાપુને પકડી, મૂકે નહીં નિજ પક્ષ અસત્ય. એ ૩૨૩ છે અધિકારે કર્તવ્ય જે કાર્યો, ફરજો તેઓ કરવી સર્વ અધિકારે કર્તવ્ય કરવાં, તજ Áપણાને ગર્વ. જે ૩૨૪ છે આધકારે નિઃસંગાદિક ગુણ, ધારી કાર્યો કરવાં બેશ; અ૫ દેષ ને મહાલાભ ગુણ, ધર્મને જાણ કરે હમેશ. ૩૨૫ આધકારે કાર્યોને કરતાં, સ્તવે નિંદે જગમાં નરનાર, અભિપ્રાય જે સાચા ખેટા, તેમાં મુંઝન કાર્યને ધાર, ૩૨૬ અભિપ્રાયે દુનિયાકોના, ભિન્નમતિથી હોય અનેક અભિપ્રાયમાં રાગ રેષ વણ, રહી વર્તી અધિકારે વિવેક છે. ૩ર૭ અભિપ્રાયો કરતાં અધિકારે, કોને મોટાં માન અભિપ્રાયેની વાસના ત્યાગી, અધિકારેકર !કમ સુજાણ. ૩૨૮ અલ્પશકિતધારકને કળને, દાવચ આશ્રય હિતકારક અતિ બળિયાના સામે જગમાં, જીવવા માટે કળા વિચાર. ૩૨૯ અ૫ શક્તિમતેને અતિ બળવાળા સાથે મિત્રી ન ન્યાય અતિ બળિયાઓના તાબામાં રહેતાં ઉલટા અશકત થાય. ૩૩૦ અકિય થઈને બેસી રહેવું, તમે ગુણી આસ તે જાણ; અઢિય તે અંતર્થી રહીને, બાહાથી સક્રિય થા!! ગુણ ખાણ. ૩૩યા અલ્પ છવ્યું જે ધમકીથી, જ્ઞાન ધ્યાનથી તે છે સત્ય. અધિક જીવ્યું જે પાપથી બરૂં, નિજરનાં જ્યાં રાંકૃત્ય. ૩૩ર છે
For Private And Personal Use Only