________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટકાવલિ સુબેબ--એ.
( 4 ) અદા કરે નિજ ફજને આતમ!!!, ફર્જ અદા કર થઇ નિષ્કામ અદા કરે નહીં ફજેને જેઓ નિર્બલ નિજીવ તેહ હરામ, ૩૩૩ અદા કરે ફરે નક્કી, સવાધિકાર પ્રાપ્ત થએલ અદા કરી ને પાછું, ફલ ઈછે નહીં તે સમજેલ. જે ૩૩૪ . અશાતારૂપી ફલ છે કડવું; દુઃખ તે પાપના ઉદયે જાણ અસાત પ્રગટે અકળાઈશ નહીં, રાખજેનિજ આતમમાં ધ્યાન..૩૩ષા અબળાઓ પર જૂલ્મ કરે નહીં, સંતાપ નહીં અબળા જાત, અબળાઓને દુઃખે દેતાં, દેશ કેમ પડતી સાક્ષાત. ૩૩૬ અબલજનેને સત્તા બળથી, આપે નહીં દુઃખે સંતાપ; અબળેપર અન્યાયે જૂલ્મ, કરતાં પ્રગટે મોટું પાપ. ૫ ૩૩૭ છે. અવશ્ય ભાવભાવ જે બનતું, ત્યાં ઉદ્યમનું જોર હણાયા અચરિજ ત્યાં કશું માનન આતમ! ભવિતવ્યતા મુખ્ય ત્યાં થાય. પ૩૩૮ અત્યાચારને કરે ન કયારે, અત્યાચારથી પાપને બંધ અત્યાચારી શાંતિ ન પામે, દેખતે પણ જાણે અન્ય. . ૩૩૯ અનાચારથી પતિતપણું છે, અનાચારને ફરે છે; અતિચારોને હરે હરજે, રાખ ન કૃત્રિમ જૂઠ ઘમંડ. ૨ ૩૪૦ || અખાડા-કુસ્તીમાં ઉપયોગી, શારીરિકશક્તિને હેત; અખાડા ઉપયોગી છે જગમાં, તનુ બલવૃદ્ધિને સંકેત. છે ૩૪૧ છે અમદાવાદ છે ગુર્જર દેશમાં, જેનકેમનું મોટું ધામ અનેક જૈનમંદિર ઉપાશ્રય, અનેકસાધુઓનું ઠામ. ૩ ૩૪૨ અરૂચિ કર !! નહીં ધર્મકર્મમાં, સંતપર રૂચિભાવ વધારી!; અપ્રિય થાવાનાં કૃત્યને, જેમ બને તેમ દૂર નિવાર. . ૩૪૩ અડગ રહે આતમ નિજ ધમેં, ડગે નહીં દુષ્ટથી લેશ અડગપણાથી શત્રુ સામા, ઉભા રહેતાં ટળતા કલેશ.' છે ૩૪૪ અડગ રહીને પાળ ! પ્રતિજ્ઞા, અડગ રહીને કર કર્તવ્ય અડગ રહી નિજ ફર્જ અદાકર !!, તેથી રાતિ છે તુજ ભવ્ય. ૩૪ષા અસ્થિર મનથી મોટાં કાર્યો થતાં નહીં સંશયથી જાણ અસ્થિરતા તે મોહને શંકા, ભીતિ લોભને કામ છે માન. ૩૪
Y
For Private And Personal Use Only