SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર ) કક્કાવલિ સુબે-અ. અક્રિયવાદી મોક્ષ ન માને, સેવા ભકિત ક્રિયાને ત્યાગ; અક્રિય માને એકાન્ત નિજ, આતમ એ મિથ્યારાગ. . ૨૯૧ અલંકારથી દેહ ન શોભે, અલંકાર ગુણરૂપ ન હોય; અલંકાર સાચા સગુણ ગણ!! અલંકાર નૈસર્ગિક જોય. ૨૯૨ અવનવું પર્યાયે જગ થાતું, પર્યાયે સર્વે બદલાય અવ નવ અવતારે પર્યા, કર્મી-પર્યાએ કહેવાય. છે રહ્યા અવતર્યો મનુષ્યરૂપે આતમ!ા, અનીષ્ટ ઇષ્ટને કરે વિવેક, અનિષ્ટ ત્યાગી ઈષ્ટને પામી, પ્રભુમય જીવનની ધર ! ! ટેક ૨૯૪ અકલવ્ય આત્મસ્વરૂપ છે તારૂં, મન ઈન્દ્રિથી નહીં કળાય; અસંખ્યપ્રદેશી આતમ તું છે, નિર્વિકલ્પ આપ કળાય રલ્પા અધિપતિ તું છે સર્વ શકિતને,કમનાશથી પ્રગટે શકિત, અધિપતિના સહુ અધિકારને, વાપરવાની કરશે ભકિત છે ૨૯૬ અચલ અચિંત્ય છે સ્વરૂપ તારૂં, પ્રભુથી એકમેક થઈ જાવ!! ; અસ્તિતા–પર જડ વસ્તુની, ભૂલી પ્રભુમાં ધ્યાન લગાવ!!ારણા અગણિત પ્રભુને મહિમા ભારી, પ્રભુ શકિત છે અનંત અપાર; અનંત ગુણ પર્યાયમયી તું, આતમપ્રભુ, સત્તાએ ધાર છે ૨૯૮ અણગમે દુર્ગુણ વ્યસન ઉપર, ક્ષણૂક્ષણ આલમમાંહી ભાવ! ! અણગમે કર બૂરી ટેવ પર, ગુણીઓ પર પ્રીતિને લાવ ને ૨૯ અનિલની પેઠે સર્વ વિશ્વમાં, અપ્રતિબદ્ધપણે ફર દેખ અનિલના ગુણને આતમ !! લેશે, દુર્ગુણેને દૂર ઉવેખ છે ૩૦૦ છે અણિશુદ્ધ અથથી ઇતિ સુધી, શુદ્ધ રહે જે નર ને નાર, અગણિત કીર્તિ મહિમા પામે, પ્રભુ પેઠે પૂજાતાં ધાર છે ૩૦૧ છે અણસમ લઘુતા ધરીને વર્તે, મેરૂ સમ નિજ પ્રભુતા ધાર, અગુરૂ લઘુ નિજ આતમ જાણે, સ્વભાવે જ્ઞાનાનંદ અપાર ૩૦રા અમર થયા તે જગમાં લેકે, પરમાર્થે જીવ્યા જગમાંહ્ય, અમર થયા જેણે પ્રભુમાં સહુ, હોમ્યું બીજું ચહેન કાંય ૩૦૩ અમર થયા જેણે નિજ શુદ્ધિ, કરી પ્રગટાવ્ય પૂર્ણાનન્દ અમર થયા જેણે મનને જીત્યુ, ટાળ્યા રાગ ને રષના કંદ ૧૩૦૪ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy