________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫)
વિભાધા
૫ ૧૦૧ !!
અનેકાન્તનય દર્શોનજ્ઞાને, અનેક ધર્મમાં જે છે સત્ય; અનેકાંત ષ્ટિથી જાણી, કરવાં સાપેક્ષાએ કૃત્ય. અનેકાન્તદર્શનનયજ્ઞાને, અનેક દૃષ્ટ પંથનુ જ્ઞાન; અનેકરીતે સાપેક્ષાએ, જાણી આતમ પામે ધ્યાન. ૯૬ ॥ અમૃત તે નિર્વિષયાનન્દ છે, અમૃત તે નિજ જ્ઞાનાનન્દ; અમૃત તે પ્રભુ સાથે એકતા, પામે અમૃત નાસે ફ્ન્દ ૫ ૯૭ II અમૃત, મીઠી વાણી જલને, અન્નને સ્વાર્થ વિનાના પ્યાર; અમૃત, નિર્દોષી નિજજીવન, સાત્ત્વિક આચારાને વિચાર. ॥ ૯૮ u અન્યાના અપરાધ કરતાં, અન્યાની તું મારીી માગ; અપધાને ભૂલની મારી, માગેા ધારા સત્યના રાગ અન્યની ભૂલે કાઢતાં પૂર્વ, પાતાની ભલે તું દેખ; અન્ય જનેની આગળ નિજની, ભૂલ લેઇ ત નહીં ઉવેખ!! ll૧૦૦૧ મજ્ઞાની ગુરૂઓ નહીં સારા, અજ્ઞાની નહીં સારા વૃદ્ધ અજ્ઞાની જે માત પિતાર્દિક, કરે નહીં સંતાન સમૃ દ્વ અજ્ઞાની જ્યાં આગેવાના, ત્યાં તે ઉજ્જડ ખાખ માણુ; અજ્ઞાની રાજા આચાર્યા, દેશ સંધના કરતા હુ!ન, અજ્ઞાની ઢાકારા બૂરા, અગનીએ દેરવનાર; અથડાતા અંધારે કાકે, પૂરી પડતીના કરનાર, અજ્ઞાની જયાં ધમ ગુરૂએ, કરતા ધર્મની મારામાર; અન્જાને દારે જ્યાં અંધા, અજ્ઞાનીએ તેવા ધાર અજ્ઞાની શજાને રૈયત, દેશ રાજ્યમાં અંધ ધંધ મજ્ઞાની ભાષા લિપિ,-જ્ઞાતા, પણ જે થયા ન બુદ્ધ અજ્ઞાનીઓ પશુ સરખા છે, ખાતા પીતા ભાગવે લાગ; અજ્ઞાનોના પ્રેમ નકામે, અમેધ સરખા કે નહીં રાગ ૫ ૧૦૬ ॥ અજ્ઞાનીઓ દેવશુરૂને, કરે ન ધર્મનું સચજ્ઞાન; આંધળા સરખી શ્રદ્ધા ધારે, સમજે નહીં ભક્તિ ભગવાન્ ।૧૦૭મા અજ્ઞાની કુગુરૂની સંગત, કરવાથી ભવના નહીં પાર, સત્ય જૂઠને ભેદ ન જાણે, માની માનવ નિર્ધાર.
! ૧૦૨ ૧
૫ ૧૦૫૫
For Private And Personal Use Only
"પા
૫ ૯૯ u
! ૧૦૩ ૫
૫ ૧૦૪ ૫
૫૧૦૮૫