________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-અ. અથડાતા અજ્ઞાની જ્યાં ત્યાં, અજ્ઞાને અથડાવું થાય; અંધાથી અજ્ઞાની બુરે, કરે વિશ્વમાં બહુ અન્યાય છે ૧૦૯ અજ્ઞાનીની સર્વ શક્તિઓ, અધર્મપાપમાં ખચય અજ્ઞાની જે જ્ઞાની સલાહે, ચાલે છે તે દેખતે થાય. જે ૧૧૦ અંબઇ તાપસ સમ્યજ્ઞાની, પ્રભુ વીરને માટે ભક્ત અજવાળું અંતર્મ લીધું, ત્યાધ્યું મિથ્યામતિનું રક્ત ૧૧૧ અયોગ્યને જે કહેવું દેવું, તે તે ઉલટા અથે થાય; અગ્યને વિદ્યા દેવાથી, દુરૂપયેગ તેને થઈ જાય છે૧૧૨ અયોગ્ય-ચગ્યની કરી પરીક્ષા, ગ્યને યોગ્ય તે પ્રેમે આપ; અગ્યની સંગત કરવાથી, અયોગ્ય જેવી નિજની છાપ ૧૧૩ અભણ જનેને ભણાવવાને, કરશે સારા સર્વ ઉપાય અભણપણું નહીં કોને ખારૂં, ભયા ખરા જે પાળે ન્યાય ૧૧૪ અજાણ રહેવું ઘટે ત્યાં સ્થાને, જાણ થવું જ્યાં ઘટે જ ત્યાંય; અજાણુ થઈને નિરભિમાને, ગુરૂથી જ્ઞાન ગ્રહો દુઃખ જાય છે ૧૧પા અપ દોષને પાપ અ૫ જ્યાં, બહુ લાભ ને જ્યાં બહુ ધર્મ અપેક્ષા સમજી કાર્યરત કરવું, દેશ કાલ સાપેક્ષિકકર્મ ૧૧૬ અ૫ દેષને બહુ શુભ ધર્મની બુદ્ધિથી કરજે કર્તવ્ય અપેક્ષા વણ અધિકારવિના જગ, કર્મયેગી બનતે નહીં ભવ્યા૧૧૭ અનાર્ય, હિંસા જૂઠ ને ધારે, ચારી મિથુનમાં આસકત; અસત્ય પાપી જીવન ગાળે, સત્યદેવને બને ન ભક્ત. ૫ ૧૧૮ અનાર્ય, દેશને અધર્મ ભેદે, સમજે નહીં તે સાચે ધર્મ, અધર્મમાં નિજ જીવન ગાળે, કરે સદા પાપારંભ કર્મ છે ૧૧૯ અધર્મ છે જગમાંહી હિંસા, જાડું ચારી ને વ્યભિચાર, અધર્મ,મિથ્યા પરિણતિ પાપનાં કાર્યોને કર વ્યવહાર. ૧૨મા અધર્મ તે નિર્દયતા શઠતા, દારૂ માંસાદિક વ્યાપાર; અધમ તે છે અધર્મ યુદ્ધ, માંસાદિક પાપી આહાર છે ૧૨૧ અધર્મ તે જ્યાં ધર્મ નહીં ત્યાં, ધર્મની શ્રદ્ધા અને પ્રવૃત્તિ અધર્મ જે તે ધર્મના નામે, હિંસાદિકને જુલમ અનીતિ. ૧૨૨
For Private And Personal Use Only