________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિમુબાપુએ અનંત જીવન? આત્મ પ્રભુનું દર્શન જ્ઞાન અને ચારિત્ર, અનંત જ્યોતિર્મયનિજ આતમ, મોહ હણને થાવ! પવિત્ર સ્થા અરિહંત તેદેષ અઢાર રહિત પ્રભુ, ચારે ઘાતી કર્મને કીધે અંત, અતિશય ચેત્રીશ કેવળજ્ઞાની જિન-વિભુ, તીર્થકર છે તારણહાર, ભદંત જે, અરિહંત તીર્થંકર પ્રભુ એવા વીએ. . ૬૮ અનંત ગુણ પર્યાય શક્તિમય, આતમ તે પરમાતમ થાય, અનાદિ કાલીન કર્મ ટળ્યાથી, આતમ તે પરણહા સુડાય છે ૬૯ છે અમેરિકામાં એકય ને વિદ્યા, વિજ્ઞાન પ્રતિદિન નવનવશે, અર્થ કામની ઈચ્છા ભારે, બાઘોતિને શોધે બાધ છે ૭૦ છે અનંત આતમ વ્યતિથી છે, સંગ્રહ નય સત્તાથી એક અપેક્ષા એવી સાત નથી,-જાણે તેને તત્વવિવેક. . ૭૧ અન્યનું અહિત ઈચ્છે, નિજ આતમ ઉંચે નહીં થાય, અન્ય અને શત્રુનું પણ, બૂરૂ ન ઈચ્છે સ્વમામાંa. છે ૭૨ છે અક્રાવણ શક્કલ શા ખપની, અકકલ વણ નહીં શેભે અંગ; અક્કલને ખીલ અભ્યાસે, તેથી વધતા સદ્દગુણ રંગ. એ ૭૩ છે અવંતીસુકુમાલ જ મહામુનિ, છેડ્યો જેણે દેહાધ્યાય અંગને ભચું શિયાણીએ, સમતા ધરી પામ્યા સ્વરૂ વાસ. એ ૭૪ છે અઈમુત્તા મુનિવરજી મોટા, કીધે જેણે પશ્ચાત્તાપ; આતમમાં કેવલ પ્રગટાવ્યું, ટાજ્યા સઘળા ભવ સંતાપ. ૭૫ અનેક મત પંથ દર્શન ધર્મનાં-સર્વ શાસ્ત્રથી ગ્રહ જે સત્ય અનેકાન્તરૂપે પ્રણમા, નયસાપેક્ષે ધર્મનાં કૃત્ય. ૭૬ અનેકાન્તનય જ્ઞાતા જગમાં, સ્યાદ્વાદી સમકિતને પાયા અનેક દર્શન ધર્મ પત્થનું-સત્યાગ્રહે તે જૈન સુહાય. . ૭૭મા અલ્લા તે અરિહંત જિનેશ્વર, નિરાકાર સર્વજ્ઞ છે દેવ, અનંત જ્ઞાનના રે શોભે, આતમ કર ! અલાની સેવ, ૭૮ અતિથિ સેવા ઘરબારીનું, સૌથી મોટું છે કર્તવ્ય અતિથિ માટે સ્વાર્પણ કરવું, ગૃહસીને એ ધર્મ છે ભવ્ય. એ ૭૯ u અતિથિ સેવા-આર્યોની છે, સર્વ ખંડમાં શ્રેષ્ઠ પ્રમાણ અતિથિને આદર સહારે, આપ ભેજ ને વળી માન. . ૮
3.
For Private And Personal Use Only