________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિ સુબોધ-અ. અન્તનાંદ તે આત્મજ્ઞાનના -અનુભવે પ્રગટે જે જ્ઞાન અન્તર્ આતમ અવાજ એ છે, સત્યનું પ્રગટે સાચું ભાન આપવા અનુભવજ્ઞાન તે રાગ દ્વેષ વણ, સત્યનું સત્ય તરીકે ભાન અનુભવજ્ઞાને સમ્ય દ્રષ્ટિ,–ગે અંતર્ પ્રગટયું જાણુ પકા અમર થયે જાણે તે આતમ, કર્માદિકના ટાળ્યા બંધ અમર થયા તે સદગુણ જગમાં, શુદ્ધાત્મા નિઃસંગ અબંધ. પપ અપૂર્વ અવસર, માનવ ભવને,–પામી આતમ ત્યાગી! પ્રમાદ; અલખ અરૂપી અજ અવિનાશી, અખંડ આતમને કર યાદ. ૫૬ અજ્ઞાની અમૃત પાવે ને, જ્ઞાની વિષને કદાપિ પાય; અજ્ઞાનીનું અમૃત પીવું છડી, વિષ પીવુ અંતે સુખદાય. આપણા અજ્ઞાની મિથામતિ લેકે, સમ્યક્ દ્રષ્ટિ વિહીન જેહ; અનંત ભવનો પાર ન પામે, નય સાપેક્ષિકજ્ઞાની ના તેહ પા અયોગ્ય જનને જ્ઞાન ન આપે, અયોગ્યને નહીં જ્ઞાન ફળત; અજ્ઞાની પશુ સરખે આતમ, સત્તા ધનથી કશું ન વળત. પેલા અનર્થ સઘળા મૂળનો હેતુ, અર્થ છે જાણે નરનાર; અર્થને માટે મારામારી, અર્થથકી ચાલે સંસાર. અર્થાથીને આર્ત તથા વળી, આત્માથી પ્રભુને ભજનાર, અનુભવે નિજને જેહ અલખ રૂ૫, જીવંતે પભુ રૂપ તેધાર. ૬ u અનંત ગુણપર્યાય સ્વરૂપ, આતમજ્ઞાનાનંદસ્વરૂપ; અખંડ અક્ષર અજ અવિનાશી, સાપેક્ષાએ રૂપારૂપ. દર અધ્યાત્મશાંતિ પામવા, અધ્યાત્મશાંતિ ગ્રન્થ રયે વિવેકે ભવ્યને, દેખાડ્યો શિવપથ . છે કે અરહટ્ટ ઘટિકા યંત્રની પેઠે, કમેં જી ઉંચ ને નીચ સુખ દુઃખ પામે કર્મ ચક્રની ધારાએ મનમાં ધર શીખ. એ ૬૪ અસ્ત ઉદય સૂર્યાદિક પામે, ને તે ત્યાં છે ભારે અત ઉદય કેસર ને ઝારને, સમજી ધર્મ કરે નરનાર. ૬૫ અાય તે કર્મ ચક્રથી, સર્વજ લહે સુખને દુઃખ અરે આતમા કયાં મુઝે હે, સવમલાડુથી ટળે ન ભૂખ. ૨૬
For Private And Personal Use Only