________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-સ સંવરતત્ત્વ તે કર્મબંધના–સર્વહેતુને જ્ઞાને ત્યાગ; સંવરતત્ત્વ તે ચારિત્રજ છે, સંવરભાવે આતમ જાગ !!. ૧૦ના સંવરના સત્તાવન ભેદ, અધ્યવસાયે અસંખ્ય ભેદ સંવર તે મન ઇન્દ્રિય વિષયે માંહી રાગ ન ષ ન વેદ !!. ૧૦૮ સંવરગે નવીન કર્મો,–આતમ સાથે નહીં બંધાય; સંવરને વર્તમાનમાં,અબંધ આતમ નિશ્ચય થાય. ૫૧૦ઢા સંવર તે છે સમતા સાચી, શુભાશુભ પરિણામને ત્યાગ સંવરભાવે ઈલાયચી ઝટ -કેવલજ્ઞાની બન્યા. મહાભાગ. ૧૧ સહજ યોગ તે રાજયોગ છે, જ્ઞાનયેગ છે સૈથી શ્રેષ્ઠ સહજ યુગમાં સમતા સાક્ષી –ભાવ છે તેથી બીજા હેઠ. ૧૧૧ સહજ મળ્યું તે અમૃત સરખું ખેંચી લીધું તે છે ઝેર; સ્વભાવ તે છે ધર્મ અકૃત્રિમ, આત્મ સ્વભાવમાં રમતાં હેર. ૧૧૨ સાધન સાધે સાપેક્ષાએ, સાધક સાધ્ય ધરે ઉપયોગ સાધનમાંહી સ્વતંત્ર રહેત,નિલેપે તે ભેગે અભેગ. ૧૧૩ સાધનમાંહી ભૂલ ભૂલામણ, અજ્ઞાને લેકને થાય; સાધનને તેમાં નહીં દોષજ, જ્ઞાની સાધક ભૂલ ન પાય. ૧૧૪ સાધનને સાધ્વજ ના માને !!, ક્ષેત્ર કાલ સાધન બદલાય; સંગને ફેરે સાધન-ફેરે જ્યાં ત્યાં થાતા જાય. ૧૧૫ સાધન સાધ્યને સાધક એ ત્રણે, તેમાં સાધક કર્તા જાણ ! !. સાધન તેહ અસાધન થાતું,-વિપરીત સંગે મન માન!!. ૧૧૬ સાધ્યદષ્ટિવણ સાધક જગમાં –કરે ને જગમાં કાર્યની સિદ્ધિ સાધક, ઉત્સા અપવાદેવ તે પામે જ પ્રસિદ્ધિ. ૧૧ણા સાધક ક્ષેત્ર કાલ નિજ શક્તિ–આદિ જાણે તે હુંશિયાર; સાધક જ્ઞાની યેગી થાતા –કરે કાર્ય સિદ્ધિ સુખકાર. ૧૧૧૮ સહાય કરજે યોગ્ય ભાવે, યથાશક્તિ એ ધરી વિવેક, સહાય સર્વજીને પરસ્પર સહાય કરતાં ઈડ !!ન ટેક. ૧૧લા સહાય સારી કરજે પ્રેમ, અલ્પ દોષ જ્યાં બહુ છે ધર્મ, સહાય સગાંસંબંધીઓને, દેવું એ છે ફજેનું કર્મ ૧૨ના
For Private And Personal Use Only