________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાલિ સુક્ષ્માષ–સ, હ
(૪૧૯ )
સહાય નિષ્કામે શુભ કરવી, છતી શક્તિ ગેાપવ !! નહીં ભવ્ય !!; સહાય દેતાં સહાય મળશે, સહાયે કર ! ! તારૂં કર્ત્ત. ૧૨૧ાં સહાયકાને અવસર આવે,-દેવી તન ધન શક્તિ સહાય; સહાયકાની સેવા કરવી, સહાય કર !! નહીં ધરી અન્યાય. ૫૧૨૨ા સહાયક પરમાથી સારા, પરમાર્થે જગમાં જીવંત; સારા જગ સારૂ કરતા, અપકારીનું ભલું કરત. સહકારી સરવર નદી ધનવત્,—સતા નિષ્કામે કરે હાય; સહાયના બદલે ઈચ્છયાવણુ,—સહાય કરતા ગુણી સદાય. ૫૧૨૪ા હુામાનું બળ અધિકું જ્યાં ત્યાં,—સામા પડતાં થાતી ખેાટ; સામાનું મળ અધિક જ્યાં ત્યાં,- કળ યુક્તિથી વિજય સંચેાટ. ૫૧૨પા સામાસામી અળ જ્યાં સરખાં, લાભને હાનિ હાય સમાન; સામાનુ ખળ ઘટતુ ત્યાં તેા, યુદ્ધ કર્યાથી ચડતી જાણ !!. ૫૧૨૬॥ સમાનતા જ્યાં વર્ણ ધર્મને, વિદ્યા કર્યું શક્તિની એશ; સખ્ય ત્યાં પ્રકૃતિ સામ્સે રહેતુ,અન્યથા દુ:ખ વિપત્તિ કલેશ.૧૨ા સંભવ સુમતિ સુપાર્શ્વ સુવિધિ, શીતલને શ્રેયાંસ જિનેશ; શાંતિનાથ તીર્થંકર ધ્યાવું, પ્રભુભક્તિથી નાસે કલેશ.
For Private And Personal Use Only
૫૧૨૩ા
૫૧૨૮૫
દ
હુડ્ડા હરદમ પ્રભુ ભજી લ્યેા ! !; હજી છે હાથમાં માજી સુધાર !!; હજી પણ ચેતી લે !! ચેતન !! તું, હજી પણ આયુ એળે ન હાર!!. U હારી જા!! ના છેલ્લી માછ, હૈયામાં ધર !! ધ વિચાર; દુર્ગુણુ દાષા હરે તે હર છે,-આતમ !! એવા નિશ્ચય ધારી, રા હણુતા કામને લાભને માયા,ક્રોધ માનને હર કહેવાય; હવે સમજીને ધર્મ કરી હયા !!, હીન ન થાશેા ધારેમાં!! ન્યાય; પા હલકા માહથી મેતા જ્ઞાનથી,-સમતાનુ સજી લે!! હથિયાર; હાંસી કર !! નહીં કાની કયારે, હાજી હા જૂઠાની વાર!!. હાર્યા માહી દુગુ ણી વ્યસની, જીત્યા ધમી જ્ઞાની સ ંત; હાજર દેહદેવળમાં આતમ, દેવ છે તેને સેવ !! ભદત.
૪ ।।
#l