________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કઝાલિ સુબોધ–સ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
પણ,
સ્વદેશઉપર પ્રેમ કરે! ! ! સ્વધર્મ ઉપર પ્રેમ કરે !! પણ, સર્વવિશ્વમાં સર્વ જાતિના, જીવાપર જે પ્રેમજ થાય; સાર્વિક વ્યાપક પ્રેમને જાણે, વ્યાપક પ્રેમે પ્રભુ પ્રગટાય. ॥ ૮૦ ॥ સર્વ કળાનુ શિક્ષણ સારૂં', સર્વે ભાષા જાણેા !! એશ; સાયન્સ આદિ જ્ઞાન કર્યાથી,–જ્ઞાનની વૃદ્ધિ થાય હંમેશ; ॥ ૮૧ સાત્ત્વિકજ્ઞાનને સાત્ત્વિકભકિત, સાત્ત્વિકસેવા સાત્ત્વિકક ; સાત્વિકભાજન પાનના યેાગે, પ્રગટે મુકિત નિશ્ચય શર્મ. ॥ ૮૨ ॥ સાત્ત્વિકજ્ઞાનાદિક ગુણુથી પણ, ૬ આતમ !! કેવલજ્ઞાન; સાત્ત્વિકસુખથી જૂદું આતમ, સુખ છે અનુભવ આવે જાણુ !!. ૫૮૩ા સચ્ચારિત્રી નરનેનારી, જીવ્યાં મરીને જગમાં તેહ; સીતા દ્રોપદી દમયંતી શુભ,-સતીચેા સ્મરે !! જે ગુણગણુગૃહ, ૫૮૪ા સતીએ પતિવ્રતા દેવીઓ, સાત્ત્વિક ગુણવ્રત કર્માધાર;
સન્તા સતીઓથી જગ શેલે, સ્વર્ગ સમું જાણે! !! સુખકાર. ૫૮૫૫ા સત્યપંથમાં ચાલે સજ્જન, દુર્જન દુર્ગુણ પન્થે જાય; સુરસરખા સજ્જન સ તા છે, અસુર પાપોથી પરખાય. સ્વાર્થ સંબંધે સગપણ ધારે, સ્વાર્થ થકી જે ધારે રાગ; સ્વાર્થ સંબંધે સગા થતા જે, એવા તેથી મનમાં જાગ !!. ૫ ૮૭ રા સ્વાર્થ ભાગ જે આપે સ્નેહે, સત્ય સગા પોતાના ધાર !!; સગાં વ્હાલાં અવસરે સમજાતાં, સંકટ પડતાં સ્નેહ વિચાર !!. ૫૮૮ના સર્વ વાતમાં સર્વકાજમાં,—પહેલું કર્તવ્ય જ સત્સંગ; સત્સંગ જો ક્ષણ એકની થાવે,તેથી સુધરે સઘળા રંગ. ૫ ૮૯ ૫ સાહિબી ચક્રવર્તિને ઇન્દ્રની, મળે તેા પણ તેથી નહીં રાચ !!; સત્સંગ આગળ તે સહુ ઠું, સત્સંગે મુકિત છે સાચ. સત્સંગતિવણ ક્ષણ જે થાવે, તેથી કર !! મન પશ્ચાત્તાપ; સત્સંગતિને સદ્ગુરૂ સેવા, સગ્રન્થાથી નાસે પાપ. સત્સંગ - જ્યારે મળે નહીતા,સત્રન્થા વાંચી ગુણ ધાર !!; સદ્ગુરૂ એધ પ્રસંગ મળે તા,-તદા ગ્રન્થવાંચનને નિવાર !!. ઘરા
-
૫ ૯૦ ||
।। ૯૧ ।।
અન્યદેશપર ધરે !! ન દ્વેષ; અન્ય ધર્મ પર ધરા !!ન કલેશા
For Private And Personal Use Only
॥ ૮૬ ॥