________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-સ.
(૪૧૫) સ્વતંત્રતાને સ્વછંદતામાં,નભને પૃથ્વી સરખો ફેર; સ્વધર્મ માટે સ્વાર્પણ કરવું, જેનેને શિક્ષાસુખ લહેર. ૬૫ સંઘની સેવા ભક્તિ કરવી, સ્વદેશી સમાજનાં કરશે કર્મ;
ધમી બંધુ સેવા કરવી, સત્ય છે આતમ !! મુક્તિ ધર્મ છે ૬૬ સાચી સારી શીખ દેનારા,–ઉપર કદી ન કરજે રી; સારી શીખદેનારા દુર્લભ --કરડે તે છે વીશ પચીશ. એ ૬૭ છે. સાચાને કોઈ ખોટું માને,–તેમાં તેના કર્મને દેષ; સત્ય વિચારને સદાચારથી, ગુણવડે આતમને પિષ !!. ૫ ૬૮ સાચાને કદિ આંચ ન આવે, આવે છે તે દૂર પલાય; સત્ય ન છો! ! સંકટ પડતાં, સત્યમાં જીવે શક્તિ ન્યાય. તે ૬૯ સકામ સેવા ભક્તિ કરતાં, અનંતગુણ ઉંચી નિષ્કામ; સકામમાં જડ પુદ્ગલ સુખની, સ્વાચ્છા તે જાણ!! સકામ. ૭૦ છે સમષ્ટિ સમકિત જ્ઞાની, જેનેને સેવા નિષ્કામ; પરંપરાએ આજીવિકાદિ,--કર્મો પણ થા નિષ્કામ. | ૭૧ છે સર્વજ્ઞ મહાવીર પ્રભુનાં,–ત સદ્ગહે સમ્યગ્દષ્ટિ, સમકિત તે અરિહંત ગુરૂની-ધર્મની શ્રદ્ધા પૂર્ણ પ્રતીતિ. એ ૭૨ છે સમ્યગ્દષ્ટિ સમકિતતા,–જૈનોનું છે મુક્તિ ધ્યેય; સર્વ વિચારાચારે છે તેને, નિષ્કામે આદર્શાદેય. | ૭૩ !! સમ્યગ્દષ્ટિ પ્રગટે તેને–પરમાતમ આદર્શ જણાય; સાધ્યની સાપેક્ષાએ સઘળું,-નિષ્કામે પરિણમતું જાય. ૭૪ સકામ સઘળું નિષ્કામાર્થે-સમ્યજ્ઞાનને પ્રણમાય; સકામ પછી નિષ્કામ છે ભક્તિ-અધિકારે અનુક્રમે પ્રગટાય. ૭પા સેવાભક્તિ કરતાં સંકટ, દુ:ખ પડે ને ટળતા સ્વાર્થ, સહન કરી જે કમો કરતો,-નિષ્કામી સહુ નસ પરમાર્થ. ૫ ૭૬ છે સાકારપ્રભુ સાચા છે સંતે,-નિષ્કામે કરે સઘળાં કૃત્ય સાકાપ્રભુની પાસે રહેતાં –સેવાથી સહુ પ્રગટે સત્ય. ૭૭ છે સાકારપ્રભુરૂપ આતમ થાતાં-નિરાકાર થાતે પશ્ચાત, સાકારપ્રભુ અરિહંતને સુરિ –વાચક સાધુએ સાક્ષાત્. એ ૭૮
For Private And Personal Use Only