SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલ સુખાધ–સ. ( ૪૧૩) સત્ય તથ્યને પથ્યને બેલા !!, સત્યને બેલેા કરશે! સત્ય; સંકટ પડતાં સત્ય ન ઈ ંડા !!, સજ્જનતાનાં કરશે। કૃત્ય. ૫ ૩૭ ૫ સરવર વૃક્ષને સંતસાધુઓ, જીવીને કરતા પરમા; ૫૫ ૩૯ સઘળુ સ્વાર્પણું ઉપકારાર્થે, ઇચ્છે નહીં તે બીજો સ્વાર્થ. ૫ ૩૮ ૫ સત્તા સાહિબી સાતા શાભા, સલામ કરતા જૂકી લેાક; સળગી જાશે પુણ્ય ટળ્યાથી, અંતે પાછળ પડશે પાક. સત્તાએ છાકી ના જાતા, સ્વમ સરીખી સત્તા જાણુ !!; સાહિબી તારી સદા ન રહેશે, સત્ય પ્રભુને દિલમાં આણુ !!. ૫૪૦ના સારા નિજને લેક એલે,−તેથી આતમ! ! લેશ ન કુલ્લ!!; સારી શિક્ષા દેતાં કાપે, સમો !! તેનુ જીવન ધૂળ. સુષુમ્જા નાડી જખ ચાલે,ત્યારે સંકલ્પે સહુ ત્યાગ !!; સમતા ભાવે આતમ ધ્યાવેા !!, આતમ ઉપયોગે દ્વિલજાગ !!. જરા સામાયક તે સમતા ભાવ છે, જડ જીવામાં રાગ ન રાષ; સામાયક એવું સુખમય છે, સાગ્યે આતમ ગુણને પાષ !!. ૫ ૪૩ ૫ સંઘની પ્રગતિ કરવા માટે, સ`ઘ પ્રતિ નામે શુભ ગ્રન્થ; ૫ ૪૧ ॥ U XE U સર્વ સંઘ સેવાર્થે રચતાં,—આતમ વળિયા સુકિત પન્થ. ।। ૪૪ ૫ સર્વ જીવા સત્તા એ પ્રભુ છે, જાણી કર !! તું સર્વની સેવ. સર્વ જીવે નિજ આતમ સરખા,—સેવા કરતાં અનીશ દેવ. ૫ ૪૫ ૫ સત્ય સ્વરૂપ નામે એક પુસ્તક, રચ્યું છે સર્વ જીવાના હેત; દયા ધર્મની વાત કરી મે,—જેમાં મુક્તિના સકેત. સુખસાગર ગુરૂગીતા રચી મેં, સદ્ગુણગણના કર્યા પ્રકાશ; સુખસાગર રૂપ આતમ મુકિત, વાંચા !! વર્તે પામે!! ખાસ, ૫ ૪૭૫ સ્નેહ થકી છે સગપણ સાચું, સ્નેહ વિનાના સળે! ન કાય; સ્નેહ ન છુપાતા જે સાચા, સ્નેહ જણાવે આખા જોય. ૫ ૪૮ ૫ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, સંઘ ચતુર્વિધ વિશ્વ મહાન; સઘની સેવાભક્તિ કરવી, સંઘને નમતા જિન ભગવાન્ . ૫ ૪૯ ૫ સંઘ છે પચ્ચીશમા તીર્થંકર, સંઘની સેવાભક્તિ ધાર ! !; સંઘની સેવાભક્તિ કરતાં,–મુક્તિપદ મળતું નિર્ધાર, ॥ ૫ ॥ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy