________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-સ.
(કો ) સર્વજીને આતમ સરખા-માનીને તે !! સંસાર; સુખ છે આતમમાંહી સાચું, જડમાં સુખની બુદ્ધિ વાર છે. જે ૯ સુખને દરિયો આતમ ભરિયે, કામગથી સુખ ન થાય; કામગથી દુઃખના દરિયા, સંતે સમજી શાંતિ પાય. ૧૦ સદગુણી સજજન સંગત કરવી, સડેલ શઠન કરે !! ન સંગ; સારૂં તે મારું માનીને-સાચું કર સારૂં કર !! અંગ... ૧૧ છે સાધુ સતીની સેવા કરવી, સાધુ સતીને નહીં સંતાપ; સાધુ સતીની હાય ન લેશે, સંત સતાવતાં પ્રગટે પાપ છે ૧૨ સેવા કરશે ગુરૂ સંતની, માતપિતાની કરશે સેવ; સેવા કરતાં દેવ મળે છે, નિજ આતમ થાત ઘટ દેવ. 1 ૧૩ છે સહન કરે!! દુઃખ સંકટ પડિયાં, સમકિત જ્ઞાન થકી નરનાર; સમતાભાવે કર્મવિપાકે,–ગવતાં નિજ મુક્તિ થનાર. છે ૧૪ સની સાથે હળીમળીને,–રહેવું આ સંસાર મઝાર; સર્વધર્મીઓ સાથે સમથી,-વર્તતાં મુક્તિ નિર્ધાર. ૧૫ સહિષગુ વૃત્તિ ખીલવો !! દિલમાં, ધરે !! ન ધર્મના ભેદે ખેદ; સવિચાર કરે છે પ્રતિક્ષણ, દુર્વિચારને ઝટ છેદ !! . . ૧૬ સુધર્યા તે સાચા જગ જાણે!!, દુર્ગણ દુર્વ્યસનથી દૂર, સદ્દગુણ સદાચારમાં રહેતાં,–પામ્યા આતમ આનંદ પૂર. ૧૭ સુધરેલા નામે બગડેલા-કુશ્રદ્ધા નાસ્તિક ને સડેલ; દુરાચાર દુર્ગુણથી સડેલા,-શાના તેઓ કેળવાયેલ. જે ૧૮ | સદવર્તનવણ કોઈ ન સુધર્યા, સદવર્તની છે ધમી બેશ; સદવર્તનવણ સંત ન સાધુ, સાધુ જેને રાગ ન ટ્વેષ. મે ૧૯ સાક્ષી ચૈને વર્તે !! જગમાં, સ્વાર્પણ કરીને સે !! સંત, સૌના સારામાં નિજ સારૂં,-માની વાત !! બુદ્ધિમત. | ૨૦ || સત્ય સલાહ લેશે દેશે, સંપે વર્તે !! નરને નાર; સંપ જપ ને શાંતિ સુખ છે, સંપથી શક્તિ વધે અપાર. છે ૨૧ છે સારી સંગને સારા સંગે,–પ્રભુપદ પામે !! નરને નાર; સ્મરણ કરે!! અરિહંત મહાવીર પ્રભુનું જગમાં એ છે સારવાર
For Private And Personal Use Only