________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૦)
કક્કાવલિ સુમેલ-૧. સ.
ડ્ઝન પણ જૈનધર્મનાં, સાપેક્ષાએ અંગે। સત્ય; ષરિપુને જીતે તે સાચા,–જૈન મની કરતા શુભકૃત્ય. ષડ્ આવશ્યક કર્મો કરવાં, ષોડશ ત્યાગા !! દુષ્ટ કષાય; ષડ્ લેસ્યાનું સ્વરૂપ સમજી,–ઉત્તમ લેસ્યા ધર !! સુખદાય. ૫ ૩ । ષદ્ ગુણુ હાનિ, ષડ્ ગુણ વૃદ્ધિ, ષદ્ધવ્યામાં સદા રહેત; ષટ્ કાયાના જીવની રક્ષા,-કરતા ઉત્તમ જ્ઞાની સંત. ષટ્ સંપત્તિ જ્ઞાનને દર્શન, સચ્ચારિત્રને સમતા ભાવ; ક્ષમા અને નિ:સ ંગતા પામેા !!, અહિંયાં તેથી મુક્તિ લ્હાવ. ૫ પા ષદ્ધવ્યાનુ જ્ઞાન થવાને,-ગ્રન્થ રચ્યા ષડ્વવ્ય વિચાર; ષદ્ધવ્યાનુ સ્વરૂપ ભાખ્યું, આત્મતત્ત્વ સમજાવ્યું સાર.
।। ૨ ।।
॥ ૪ ॥
For Private And Personal Use Only
" E !
स
સસ્સા સમજો !! સત્ય તત્ત્વને, સત્ય ન ઈંડા!! પડતાં પ્રાણ; સત્યને વદીએ સત્યને કરીએ, તેથી પ્રભુપદ પામે !! જ્ઞાન. ।। ૧ । સાત્ત્વિક પાન કરેા !! નરનાર; સાત્ત્વિક બુદ્ધિ ધરશેા સાર. ।। ૨ ।
॥ ૪ ॥
સાદાં વસ્ત્રો સાત્ત્વિક ભાજન, સાત્ત્વિક શાસ્ત્રો સાત્ત્વિક કર્મા, સમજણુ સારી નિશદિન લેવી, સમય વિચારી કરવું કૃત્ય; સમય વિચારી એલે !! વર્તો !!, સાપેક્ષાએ સમજો !! સત્ય, પ્રા સત્યને છડીએ નહીં સારૂં, સગપણને સાચવીએ વિવેક; સહાય કરીએ અન્યજીવાને, પ્રભુપદ વરવા ધરીએ ટેક. સલાહ સાચી લઇએ દઇએ, સાચી શિખામણને ધાર !!; સાચા સંત ને સાધુ સેવા !!, સંતની સ ંગતિ ક્ષણ સુખકાર. ॥ ૫ ॥ સુખદુ:ખમાં સમભાવે રહીએ, સમતાભાવે સહીએ દુ:ખ; શત્રુ મિત્રપર સમતા ધારા !!,—એથી મળતું મુક્તિ સુખ. ॥ ૬ ॥ સર્વની સાથે સ`પી વર્તો !!, સ્વપ્ના સમ જાણેા !! સંસાર; સાચું સમજી સાચુ વર્તો !!, સમભાવી પ્રભુના અવતાર.
|| ૭ |
સદ્ગુણ સઘળા સમજી સાને,-પ્રગટાવીએ કરી પુરૂષાર્થ; સદ્ગુણુથી સુખશાંતિ સારી, સદ્ગુણ સમો !! સારા સ્વાર્થ. ૫૮ાા