________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-શ. ષ (૪૦) શિવપુર પળે આત્મપ્રભુજી, શરીર ગાડી વેગે ચલાવ!!; સમ્યગ્દર્શન જ્ઞાન બે આંખે,–દેખી શત્રુ દૂર હઠાવ!!. ૪૦ શિષે પાંચસે સ્કંધક સૂરિના,ક્ષમા ધરી પામ્યા નિવાણ; સમતાથી નિજ આતમ ભાવ્ય-ધન્ય ધન્ય સાધુ ભગવાન ૪૧. શિવસ્વરૂપ મુજ દેહપિતાશ્રી, શિવ નામે ઉપકારી મહાન; શિવાર્થ મુજને ભણતાં સહાયક બન્યા દયાળુ સગુણવાન છે ૪૨ શિવસ્વરૂપ મુજ આતમ કરવા –થયા તમારા જે ઉપકાર; શતભવમાં પણ વાળી શકું નહીં, શાન્તિ મળે!!તમને નિર્ધાર..૩ શિક્ષકસમું આદર્શ જીવન-મદ બાલ્યાવસ્થામાંહિ; શિક્ષાઓ દેનારા સહાયક, જનકનેહ નહીં જગમાં કયાંહિ.૪૪ શહેનશાહી ફકીરીમાંહી, દુનિયા માયા મેહ ન જ્યાંય; શહેનશાહ સાચા સંતો છે,–સમ જલ પીવે જ્ઞાનને ખાય. ૪૫ શિષ્યોપનિષદ્ ગ્રન્થ ર મેં, શિવેને હિત સુખકરનાર; શિષ્યના ગુણ કર્તવ્ય જણાવ્યાં,-શ્રદ્ધા પ્રીતિથી હિતકાર. કદા શ્રાવકધર્મસ્વરૂપ જણાવ્યું, બે ભાગોમાં ગુણ કરનાર; શ્રાવકધર્મ સ્વરૂપને વાંચી -શ્રાવકે સગુણ લહે આચાર. ૪૭ છે શ્રદ્ધા વિવેક સત્ કિરિયાથી –શ્રાવક સ્વાધિકાર શ્રેષ્ઠ, શ્રદ્ધાવણું સંશય મિથ્યાત્વથી,નબળો આતમ હલકે ઠેઠ. એ ૪૮ શ્રદ્ધાવણ નહીં કાર્યની સિદ્ધિ, સંશયમાં સઘળી નબળાઈ શ્રદ્ધાસમ બળ કઈ ન જગમાં, શ્રદ્ધામાં સઘળી સબળાઈ. છે ક છે શ્રદ્ધાવણ છે આતમ મડદું, શ્રદ્ધાવણ નહીં ધર્મની શકિત; શ્રદ્ધાવણુ મડદા સમ માનવ, શ્રદ્ધાવણ નહીં સબળી વ્યકિત. ૫ શ્રદ્ધાથી સમકિત ગુણ પ્રગટે, શ્રદ્ધા એ છે તંત્રને મંત્ર; શ્રદ્ધાથી સબળે છે આતમ, શ્રદ્ધામાંથી પ્રગટે યંત્ર.. છે ૫૧ છે
(૧) પત્કારક ષકો સમજે છે, પદ્ધનું કરશે જ્ઞાન, આત્મદ્રવ્યનું જ્ઞાન કરીને, ઉપગે થા! ! મસ્તાન. ૧ પર
For Private And Personal Use Only