________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૮ )
કક્કાવલિ સુમેલન્સ.
àાક ભણે પણ શીખ ન સમજે, સન:ધારે નહીં જેહ; શાસ્ત્રો ભણીને શાસ્ત્રી થતાં પણુ,—અજ્ઞાનીમાં પહેલા એહ. શાણપણું જેનામાં આવ્યું, ભણ્યા તેહ માનેા !! સહુ ગ્રન્થ; શાણાની સંગત કરવાથી,-વિપત્તિના જાશે પન્થ.
૫રદા
For Private And Personal Use Only
॥ ૨૭.
શેઠ થવાના નિશ્ચય ઇચ્છા,~તા તુ સેવક પહેલા થાવ !!; શ્રેષ્ઠ કાર્ય આચાર વિચારે, શ્રેષ્ઠપણ નિજમાં પ્રગટાવ !!. ૫ ૨૮ ૫ શઠપ્રતિ શાઠ્ય કરવું એ તા, દુનિયાના લેાકેાની નીતિ; શપ્રતિ સજ્જનતાને સત્યતા, સત મુનિવરની એ રીતિ. ।। ૨૯ તા શઠતા છાંડી શાહ અનેા !! જીવ !!, સન્તજનાના એ પ્રભુ પન્થ; શાહુપણું ધારા !! વર્તનમાં, વળે શું ? વાંચે ફેગટ ગ્રન્થ. ૫૩ના શહેનશાહી ત્રણ્યજીવનની, આતમ અનુભવ જ્ઞાને જોય; શહેનશાહી દુનિયાની જે, દુ:ખ સકટમય ક્ષણક્ષણ હાય. ॥ ૩૧ ૫ શૂરાઓ જગ તે કહેવાતા, જીતે મનવતી શયતાન; શૂરા નહીં મારે નમળાને, શૂરાનાં થાતાં સન્માન. શયતાને સહુ જગ જીવાને, નિજ વશમાં કીધા નિર્ધાર; શયતાનીયતથી થયા જે ન્યારા, તે સ ંતે પ્રભુ પામે સાર, ૫ ૩૩ ,-તે શ્રાવક તે કહેવાતા સાચા, શ્રદ્ધા વ્રત ગુણ ધરે વિવેક; સવાવસાની દયા ધરે ને,-જૈનધર્મની સાચી ટેક.
॥ ૩૨ ॥
૫ ૩૪૫
શ્રાદ્ધ કરે જે મરેલ વનું, જીવતાની કરે ન સેવ; શ્રાદ્ધ નહીં તે શ્રદ્ધા હીનનું, સેવે ના જે સદ્ગુણી દેવ. શ્રાદ્ધ ખરૂં જીવતી માની,-પિતા વૃદ્ધની કરવી ભક્તિ; શ્રદ્ધાવણુ ખળું શક્તિ ન પ્રગટે, શ્રદ્ધાવણ રહેતી ના નીતિ. ૫ ૩૬ શિત ખીલવવી તનુમન વચની, ખીલવ!! સર્વ પ્રકારની શક્તિ; શરીરને કસરતને કવાયતે, ખીલવ !! સર્વ પ્રકારની નીતિ. I ૩૭ U શિષ્યાપનિષદ્ ગ્રન્થ રચ્યા મે', શિષ્ય ધર્મ સમજાવ્યા સાર; શિષ્ય જે ગુરૂમાં અપચા તે,-શિષ્ય બને છે ગુરૂ નિર્ધાર. ॥૩૮॥ શરીર ગાડી ઇન્દ્રિય અહ્વા, મનડું સારથિ સયમ રાશ; શિવપુર પન્થે ગાડી ચલાવેા!!,-આતમ સાહિમ !! સુખ પ્રકાશ,ા૩૯ના
॥૩૫॥