________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
કક્કાવલિ સુબેધ-મ. મારું તારું કરે શું મેહે, પડતું રહેશે અહીં સવે; મારામારી કરે શું મેહે, મૃત્યુ આગળ ચલે ન ગર્વ. ર૨૪ મારું મારું કરી શું મુંઝે !!, હારૂં જગમાં છે નહિ કેય; મૃત્યુ થતાં હારું નહિ કેઈ, પુણ્ય પાપ બે સાથે જોય. છે ૨૨૫ છે માથાકૂટ કરે શું મેહ, માયા મમતા ઘરે મૂક!!; મનમાં પ્રભુને પ્રેમ ધરી લે છે, પ્રભુસ્મરણને ક્ષણનહિં ચૂક!!ારદા મેહને જીતે તે મર્દો છે, નામર્દો તે મેહ ગુલામ; મૂઢ તે મેહના તાબે રહેતા-પાપનાં કરતા બૂરાં કામ. પરરણા મેહની સંગે મૂઢ બને!! નહિ, શરણ કરી લે!! આતમરામ; મદઈ સાચી પ્રગટાવે છે, કરી હો!! સાચાં ધર્મનાં કામ. ૨૨૮ મોજ મજામાં ભૂલ ! ન આતમ!!, આત્મગુણોને ઝટ પ્રગટાવ!!; મર્દ બનીને દર્દ સહી લે!!, નામ રૂપના જૂઠા દાવ. એ ર૨૯ મેહની સાથે કુસ્તી કરતાં,-હળવે હળવે મેહ છતાય; મનમાં પ્રભુને નિશ્ચય ધારી, આતમ પરમાતમ થઈ જાય. ૨૩૦ મુંઝ!! ન આતમ !! મેહ વિચારે, હારું શુદ્ધ સ્વરૂપ વિચાર! મળવું પ્રભુની સાથે ધારી, મુસાફરીમાં થા ! તૈયાર. | ૨૩૧ છે મળશે મુજને સંત સમાગમ, મળશ મુજને ઇશ્વર દેવ; મળશે મુજને પ્રભુ ભક્ત બહુ મળશે મુજને સાચી સેવ. ર૩રા મેળે થાશે સંતની સાથે, મળશે મુજને આત્મપ્રકાશ; મળશે મુજને નિર્ભય પ્રભુતા, રહે!! સદા મુજ પ્રભુ વિશ્વાસ માર૩૩ મળશે સદ્ગુરૂ બે સાચા, મળશે શુદ્ધાતમ ચારિત્ર, મળશો પ્રભુની ભક્તિ સેવા, મળશે જ્ઞાની સંત પવિત્ર. | ૨૩૪ છે મળશે આતમ મિત્ર મજાના, મળશે કેવળજ્ઞાની દેવ મળશ મુજને જ્ઞાની લોકે,–જેથી નાસે કર્મ કુટેવ. ર૩૫ | મળશે નિર્ભય પ્રભુની પ્રીતિ, પ્રભુની સાથે મળશે મેળ; મળશે જ્ઞાનાનંદની મસ્તી, ટળશે મેહ દશાના ફેલ. ર૩૬ છે મળશે મુક્તિ ચિદાનંદમય, પૂર્ણબ્રહ્મ મળે છે સુખકાર, મળશે આપ આપને આતમ!, અસંખ્ય પ્રદેશ પ્રભુ નિર્ધાર. ર૩ળા
For Private And Personal Use Only