________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-મ. ય. (૩૯૭). મળશો પરમાતમપદ પ્રાપ્તિ, ટળશે અનંત કર્મનાં દુઃખ; મળશે પૂર્ણાનંદમયી પ્રભુ, અનંત સાચું મળશે સુખ. | ૨૩૮ છે
યાચક પ્રભુપદને યાચે !!, જડ સુખ યાચના જૂઠી જાણ!!;. જડસુખયાચક સૈથી હલકે, સગુણ યાચે !! પામી જ્ઞાન. ૧ યજ્ઞ નિવારો ! ! હિંસામય સહ, યજ્ઞની હિંસા દુ:ખદાતાર; પ્રભુને પશુની કુર્બાનીની,–જરૂર છે નહીં સત્ય વિચાર !!. ર છે યજ્ઞને દેવીને નહીં ખપ છે,–પશુરક્તને સમજો !! સત્ય; પશુ યજ્ઞો હિંસામય છેડે, યજ્ઞ અહિંસા સુખકર કૃત્ય. ૩ યારી કરશે નહીં દુર્જનની, નહીં નાદાનની યારી બેશ; યજે ! પ્રભુ ગુરૂ સંત જનોને,–જેથી નાસે દુઃખકર લેશ. | ૪ | યુતિ સત્યની સમજી!! સાચી, યુવકદશાને બહુ સંભાળ !!; થવન નદીની રેલ સરીખું, પવન પામી દુર્ગણ ટાળ!!. ૫
વનની મસ્તી સંભાળે છે, ડગલે ડગલે ધરી વિવેક; યચ્યા ભણ્યા ગણ્યા કહેવાશ, નિત્ય નિયમ ધારીને ટેક. ૫ ૬i યુદ્ધો જગમાં થાતાં વારે !!, યુદ્ધોથી સુખશાંતિ ન થાય; યુદ્ધથી પડતી સંપથી ચડતી, યુદ્ધથી દુઃખ જગ ઉભરાય. ૭ યાદી ક્ષણ ક્ષણ પ્રભુની કરવી, પ્રભુની યાદી સુરતા જાણુ!!; યેગને આઠ પ્રકારે ધાર !!, યેગી થાતાં સુખ નિર્વાણ ૫ ૮ છે યોજના કરજે ધર્મ કર્મની, પલપલ આતમપ્રભુ સંભાર !!;
ગેશ્વર પ્રભુ અરિહંત છે, મહાવીર વંદે !! કટિવાર. ૯ યોગાભ્યાસે જીવન ગાળો !!, રાજગથી મુક્તિ થનાર; હઠાગે તન પ્રાણની પુષ્ટિ, ઉપયોગ જ છે સહુ શિરદાર. છે ૧૦ યોગ દીપક શુભ ગ્રન્થની રચના કરીને કીધે ગપ્રકાશ
ગાભ્યાસી નરનારીને,-તેથી થાતે આત્મવિકાસ. | ૧૧ છે યુદ્ધ કરે શયતાનની સાથે, જીતે તેને તે છે કે, ચોધા મેહને મારે તે છે,-સમજી મન શયતાનને રે !!. ૧૨. છે
For Private And Personal Use Only