________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધભ.
(૩૯૫) માનવભવનું મૂલ્ય ન થાતું, માનવ ભવથી મૃત્યુ વિનાશ; માનવભવથી મુકિત થાતી, પ્રભુમાં પૂરણ ધર!! વિશ્વાસ. ર૧ના માનવભવની મુસાફરીમાં –કરી લે!! સાચી ધર્મ કમાઈ માને !! સઘળી જાતના સરખા, સોમાં દેખે !! પ્રભુ વડાઈ ર૧૧ માનવ જાતને ધિક્કાર !! નહીં, વર્ણાદિ ભેદથી લેશ; માનવજાતિને સંહારે! નહીં, માનવના હર !! સઘળા કલેશ. ર૧રના માનવ મેટું સર્વજીમાં, સર્વ જીવોને છે રખવાળ; માનવ ઈશ્વર રૂપ બને છે, સર્વલોકનો તારણહાર. ૨૧૩ માનવ જાતને દુખ !! નહિં કદિ, પશુ પંખીના જી ઉગાર છે; મનમાં જીવે છે તે પણ, મરવું તેને કરે છે વિચાર. ર૧૪માં મનમાંહી છે જીવવું હોયે, મરવું શાથી થાય વિચાર છે; મનપર કોની સત્તા એવી –શોધે ! તેને શોધનહાર. ર૧પ મરણ જીવન બેથી જે ન્યારું, બેમાં રહીને ખેલે ખેલ; મરણાદિકને સાક્ષી રહે તે,-એ આતમપ્રભુ સહેલ. ર૧૬ મુજપર સત્તા બીજી વર્તે –એ સત્તાને કરજે ખ્યાલ; મેટી સત્તા જગમાં એ કઈ, શોધ કરી લે !! થઈ તૈયાર. ર૧છા મોટામાં મોટો પ્રભુ ઈશ્વર, સર્વવિશ્વને તારણહાર; મોટાઈ એની આગળ શું? મ્હારી, મનમાંહી તું જરી વિચાર!. ૨૧૮ મેટાઈથી ફૂલે ફેગટ, મૃત્યુ આગળ શી મેટાઈ; મૃત્યુ આગળ ચલે ન તુંજ કંઈ, ફોગટ કરે શું આપ વડાઈ.ર૧લા મેટાઈ તજ !! જૂઠી મિથ્યા, પ્રભુની આગળ લઘુતા ધારા; માન મહત્તા દુનિયાની સહુ, જૂઠી ધારી લે છે નિર્ધાર. ૨૨ મરવું એક દીન સૈને નક્કી, મારું તારું કરવું છેક; મારું તારું સ્વપ્નની બાજી,જાણ મોહની વૃત્તિ રેક!!. ૫ ૨૨૧ મરવું આગળ પાછળ સેને, ફેગટ કરવી મારામાર; મૃત્યુ થાતાં કેઈ ન સાથે-આવશે એ નિશ્ચય ધાર !. મારા મૃત્યુ થાતાં પરભવમાંહી, પુણ્ય પાપ એ આવે સાથ; મૃત્યુ થાતાં પહેલાં પ્રેમ, ભજી લે !! આતમ!ત્રિભુવનનાથ. ર૨૩
For Private And Personal Use Only