SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૦ ) કક્કાવલ સુખાધ–મ. ૫૧૪૧૫ ૫૧૪૩ગા મીઠું વર્તન મીઠી વાણી, મીઠી મિત્રાચારી રાખ ! !; મીઠું કહેતાં કાર્યસરે તા,-કડવું નહી નિજપુત્રને ભાખ ! ! ૧૪૦ના મીઠું જેને જે રૂચે તે, મીઠું તે વણુ બીજું ન કાંઇ; મન જીન્હાથી મીઠું તે પણુ, કડવું અપેક્ષાએ દુઃખદાઈ. મીઠું પણ કડવું પરિણામે, કડવું પણ પરિણામે મિષ્ટ; મીઠું કડવું સહુ ઉપયાગી, સાપેક્ષાએ ઇષ્ટાનિષ્ટ. મજીઠ રાગથકી પણ અધિક, દેવ ગુરૂપુર લાગે રાગ; મનની શુદ્ધિ ત્યારે થાતી, પ્રગટે યાગ અને વૈરાગ્ય. સેલ જે મનના તેથી મેલાં, જગમાં ાણેા ! ! નરને નાર; મેલા ફ્રેંડથી મનથી નિમલ, એ મેલા નહી જાણું !! લગાર. ૫૧૪૪ા મહેલ માગ વાડી ને ગાડી, લાડી પુત્રાદિક પરિવાર; મૂકી જાવું અંતે પરભવ, માટે ધર્મનું શરણું ધાર !! . મુંજી કુંજીસથી પણ માગણુ, ઉદારતાથી ધ્યેજ મહાત્; સુંજી ખાવે પીવે ન દેવે, જગમાં તે મેટા હેવાન, મખ્ખીચુસની પાસે માગે, તે માગણુ પણ છે નાદાન; માગણુની પાસે જે માગે,-નાદાનાના તે શયતાન. માગણથી પણ હલકો તે છે,-માગણુ પાસે માગી ખાય; માગણને જે આપે નહીં તે, માગણુથી હલકા કહેવાય. માઠું જગમાં માગવું તે છે, મુખવાણી મન દીનતા થાય; મત્યુથકી પણ માગવું ખરૂં, જીવતાં મૃત્યુ કહેવાય. મૃત્યુ દેહાદિકનું થાતું—માડું વહેલું જગમાં જાણુ ! !; મૃત્યુદશાની પૂર્વે જ્ઞાને, નિર્ભયતાને દિલમાં આણુ ! ! મૃત્યુ પ્રસંગે આત્મપયોગી, નિર્ભય થૈ ધર !! સમતા ભાવ; મૃત્યુ પછીથી ધર્મ પ્રતાપે, જ્ઞાનાનંદના પ્રગટે હાવ.. મૃત્યુ શિક્ષક સરખું સાને, સુખદુ:ખ શીખામણુ દે સાર; મૃત્યુ જીવન એ એ પર્યાયા, કર્મયાગથી અનંત ધાર !!. ॥ ૧૫૨ । મૃત્યુ શ્વેતાં મૃત્યુ ફળશે, મરતાં પ્રાણીઓને ઉગાર !! મરનારાને કરી ! ! સહાયા, મરનારાનાં દુ:ખ નિવાર !!. ૫ ૨૫૩ ની ॥ ૧૫૦ ૫ । ૧૫૧ ૫ દે For Private And Personal Use Only ૫૧૪રા ૫૧૪મા ૫૧૪૬ા ૫૧૪ા ૫૧૪૮૫ ૫૧૪ના
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy