________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮ )
કક્કાવલિ સુધ-મ.
મેળ વિના ઉપરથી મળવું,—તેથી થાય ન મનમાં હર્ષ;
મેળ તે વિશુદ્ધ શ્રદ્ધા પ્રેમે,-થાતા ત્યાં પ્રગટે ઉત્કર્ષ. ૫૧૧૨૫ મેળ ન જયાં મનમાં માયાને, ભિન્ન સ્વાર્થથી મળવું થાય; મેળ ન અકરી સિંહના કયાંયે, સરખા સરખી મેળ સુહાય. ૫૧૧૩ગા મેળ ન ગરીબ લક્ષ્મીવંતનેા, મેળ ન સ્વામી શેઠના થાય; મેળ ન ઉંચા નીચા ભાવે, ભિન્ન ધીમાં મેળ ન કયાંય. ૫૧૧૪ મેળ ન સામા સામી સ્વાર્થે, દયાળુ નિર્દયને નહીં મેળ; મેળ ન ઘરડાને ખાલકના, સમાનતાએ મેળના ખેલ. ૧૧પાા મેળ મળે છે સ્વભાવ વયને, ગુણુકાં જ્યાં સરખાં ત્યાંય; મેળ મળે નહીં ભિન્ન વિચારે, વિરૂદ્ધ મેળે સુખ નહીં કયાંય. ૫૧૧૬૫ મેળ ખરા જ્યાં આત્મસ્વભાવે, સર્વજીવાથી મળવું થાય; મેળ પ્રભુથી પ્રભુરૂપ થાતાં, ઐકયભાવમાં મેળ સુહાય. મેળ જે મનને તે મન ફેરે, મેળ ક્રે છે અસંખ્ય વાર; સન તનના સઘળા મેળેા તે, ક્ષણિક છે દેખા ! ! નરનાર. ૫૧૧૮ા મેળ જે શુદ્ધાતમ પ્રીતિથી, આતમથી મળે આતમ જ્યાંય; મેળ તે શુદ્ધાતમના સાચા, ચિદાનંદ પ્રભુ પ્રગટે ત્યાંય. ૫૧૧૯૫ મેળ પરસ્પર પ્રેમને શ્રદ્ધા, સામ્યગુણેા કર્મોથી થાય; મેળ ન અળિયાથી નિર્મળના, ખરાખરીમાં મેળ સહાય. ૫૧૨૦ના
૫૧૧ા
મન આતમ મળે ત્યાં છે મેળા, કર્મે સર્વજીવાથી મેળ; મનથી કીધા વાર અનંતી, મનના મેળા નાટક ખેલ. ૫૧૨૧ા મેળા સકામભાવે દુ:ખકર, સુખકર નિષ્કામે છે મેળ મેળ કરે !! તેા પ્રભુને સંતથી, ગુરૂથી મેળ કરો !! સુખરેલ. ૫૧૨૨ા મેળ કર્યાની પહેલાં મેળનેા,-અનુભવ કરશેા સાચી શીખ; મેળ છે સ્વર્ગને નરકસમા ખડું, મેળના સાચા બને!! પરીખ. ૫૧૨૩મા મેળ જે આતમ પ્રેમ વિનાના, સ્વાર્થે તે દુ:ખના દાતાર; મેળ જે માહની સાથે કરવા, ડગલે ડગલે દુ:ખ દેનાર. મેળ ન અજ્ઞાનીઓ જાગે, સ્વાથી એને જૂડી મેળ; મેળ ચામડી ભાગના સ્વાર્થે, તેમાં દુ:ખદાયક છે ઝેર. ૧૨પા
For Private And Personal Use Only
૫૧૨૪ા