________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેધ-મ.
મૃત્યુકાલે પ્રભુમાં મન ધર !!, પાપાનેા કર !! પશ્ચાત્તાપ; મૃત્યુકાલે સર્વજીવાને, ખમાવી લે !! તજ !! મેાહનાં પાપ. ડા ૯૮ ડાં મૃત્યુશય જેને મન લાગે,—તે ચેતી કરતા પ્રભુધ્યાન; મૃત્યુ પૂર્વે આતમ !!સાચું,—ધર્મ કર્મ કરી લે !! મન માન. ॥ ૯ & મૃત્યુના પડદાની પાછળ, સત્યધીને આનંદ શાંતિ; મૃત્યુકાલે મહેાત્સવ તેને, પ્રભુમાં મન ટળી જેની ભ્રાંતિ. ॥ ૧૦૦ મૃત્યુને મહેાત્સવસમ લેખે, જ્ઞાની ભક્તા યાગી સંત; મૃત્યુ તે આતમની ઉન્નતિ, હેતે જાણે મુનિ મહંત, મૃત્યુથી નિર્ભય છે જ્ઞાની, પાપીએ ભય પામે ખૂબ; મૃત્યુસમ શિક્ષક નહીં કાઈ, મૃત્યુ છે ગુણ શિક્ષા લુંખ. ॥ ૧૦૨ ॥ મૃત્યુના પડદાની પાછળ, સારા ખાટા બહુ અવતાર; મૃત્યુથી આગળ નિજભાવી, કર્મનું ફળ ભાગવવું સાર. મૃત્યુ પહેલાં સદ્ગુણ સઘળા, સત્કર્મો કરીલે !! નિર્ધાર; મૃત્યુ પહેલાં આતમ !! ચેતી, ધર્મ કરી લ્યે!! તૈયાર. ૫ ૧૦૪ u મૃત્યુ પ્રતિપળ સામું રાખી,પ્રભુભક્તિ કરશેા નરનાર; મૃત્યુ મરતાં અનેક પાપા,-ટળતાં મૃત્યુભયે નિર્ધાર. મૃત્યુ દેહ ને પ્રાણુ વિયેાગે, થાતું વ્યવહારે કહેવાય; મૃત્યુ ન આતમનું નિશ્ર્ચયથી, અજર અમર આતમ લેખાય. ૫૧૦૬૫ મૃત્યુપૂર્વે મેહને મારા !!, મર્યા પછી નહીં જન્મ થાય; મૃત્યુ વખતે મતિ તેવી ગતિ છે, પ્રભુ ભજંતાં દુઃખા જાય. ૫ ૧૦૭ના મહાત્ માટેા લક્ષ્મી રાજ્યથી, સત્તાથી માને તે ફેક; મોટાઈ જે બાહ્ય સંબંધે,--તેને જ્ઞાની સમજે પાક.
|| ૧૦૩ ૫
For Private And Personal Use Only
( ૩૮૭ )
મા ૧૦૧ ૫
॥ ૧૦૫૫
૫ ૧૦૮}
i૧૦ ॥
મોટાઇ દુનિયા ષ્ટિએ, જૂડી તે છે સ્વમ સમાન; મોટાઈમાં બહુ નબળાઇ, વધે ન તેથી આતમવાન. મેળ ખરી જ્યાં મળે નહીં ત્યાં, સગપણ સ્નેહના નહિ સંબંધ; મેળ મળ્યાવણુ લગ્ન નકામાં, શુદ્ધ પ્રેમ ત્યાં મેળના બંધ. ૫૧૧૦મા મેળ મળ્યાવળું પત્ની સાથે, પતિ સાથે દુ:ખદાયી લગ્ન; મેળ જ્યાં સગુણ સત્કર્મોથી, પતિપત્ની સુખમાંહી મગન, ૫૧૧૧/