________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કડકહિ મેલબ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 34;)
૫ ૪૫૫
માહને પ્રભુને કરાડ ગાઉનું, છે. અંતર્ સમો !! ભવ્ય !!; મનમાં મેાહ પ્રવેશી કરાવે,તેવાં કરો !! ન પાપનાં નૃત્ય. ॥ ૪૨ ૫ માહને મારે તે છે મુનિ ઋષિવર, નામને વેષે થાય ન કાજ, મનમાં માયા મેહ તે માહ્યથી, ખાટાં મોટાં કરવાં રાજ્ય. ૫૪મા મીઠી ખરી ધારી ન ઘેખર, મીઠી ના લાગે મન દ્રાખ; મીઠું મનમાં જે રૂચે તે, રૂચિ સમું મીઠું નહીં ચાખ !!. ॥ ૪૪ ૫ મીઠું ન સ્વાર્થ સમું કે જગમાં, જ્યાં જેની રૂચિ તે મિષ્ટ; મીઠી લેંઘાને વિષ્ટા છે, રૂચિ વિના બીજું છે અમિષ્ટ, મીઠું ખાવું મીઠું પીવું, મીઠું ઉંઘવું મીઠું ખેલ !!; મીઠું કરવું મીઠું ફરવું, સત્ય મિષ્ટ અંતમાં તેાલ ! !. મૈથુન સેવન કામે ક્રોધે, રાગે લાજે સ્વાર્થે થાય; મૈથુન ભયથી જડ સુખ માહે,-જીવાવડે જગમાં સેવાય. ૫ ૪૭ ॥ મૈથુનસંજ્ઞા મેાહ સ્વરૂપી, મૈથુનથી સુખ દિ ન થાય; મૈથુનથી દુ:ખ પરંપરા છે, મૈથુનાથે લગ્ન કરાય. મૈથુન જે કાયા મનનું છે,તેમાં હાય ન વિશુદ્ધ પ્રેમ; મૈથુનવણુ જગ સુખિયા સતા, મૈથુન છંડે શાંતિ ક્ષેમ. મનતનુ વાણી ગુપ્ત ધારા !!, આતમ !! જ્ઞાને નિજ ઉપયોગ; મુક્તિનાં સુખ અહિયાં ભાગવ! !, પુદ્ગલભાગને માની રાગ. પા મૂર્તિપૂજા માન્યતા ભાખી,-જૈનશાસ્ત્ર આગમમાં પાઠ; મૂર્તિપૂજા પ્રેમીઓને,-પ્રથમ દશામાં છે ગુણુહાટ. મૂર્તિપૂજા ગુણી જિનવરની, જિનવર ગુણુ લેવાને હેત; મૂર્તિપૂજા મુક્તિ પગથિયું, ગુણુ લેવાના શુભ સંકેત. મનમાં પરણ્યા મનમાં રાંડ્યા, તેથી ન સિદ્ધ કાર્ય લગાર; મનમાં લાવી કાર્યને કરજે, મનથી સ્વર્ગને નરક વિચાર !! મનની ગતિને કાઈ ન પહોંચે, મન જીતે છત્યા સંસાર; મનને અશ્વની પેઠે હળવે,હળવે વશ કર !! તું નિર્ધાર. મનવાણી તનુ ઈન્દ્રિયાથી, આતમ !! ન્યારા છે ભગવંત; મન આદિ સાધનને જાણી, મુકિત સાધ્ય !! તું ચેને સંત. ૫ ૫૫
૫૪૯ ૫
॥ પર !
॥ પરૂ ॥
૫ ૫૪ ૫
For Private And Personal Use Only
૫.૪૬ u
૫ ૪૮ ॥
૫ ૫૧ ॥