________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૨)
માવલિ આપ-અ. મલિનાથ તીર્થકર જેવા –કપટે પામ્યા સ્ત્રી અવતાર, માયા ત્યાગથી કરમાં મુક્તિ, આતમ!! કર !! માયા પરિહાર. ર૮ મનસુબા કંઈ કરે!! કરડે,–તેથી થાય ના કાર્યની સિદ્ધિ મનમાં નિશ્ચય કરી પ્રવર્તા!!, આતમ સુખ પામે !! સમૃદ્ધિ, રહ્યા મહુડ ફળ દીઠો નાગો, આંબે ફળ તે ઢાંક દેખ!!; મોટા નીચાનું એ અંત, સ્વભાવથી સમજાતું પખ!!. | ૩૦ | મહાવીર પ્રભુને વંદુ ધ્યાવું,સર્પ ડયે પણ કરી ન રીસ, મહ મહામલ જેણે છળે, તીર્થકર છેલ્લા જગદીશ. એ ૩૧ છે મહાવીર પ્રભુએ જેનધર્મને-સ્થા ટાળ્યાં સોનાં દુઃખ; મહાવીર પ્રભુજી કેવલજ્ઞાની, પરમેશ્વર જગ આપે સુખ. ૩૨ મહાવીર પ્રભુનાં શાસ્ત્રો વાંચ્યાં,–તેથી થયે હું પ્રભુને ભક્ત; મહાવીર પ્રભુ દેવ છે મારા-વ્યાપી રહ્યા દેહમાં મહાશક્ત. ૩૩ મારા શુદ્ધાદર્શ મહાવીર, પરમેશ્વર સાચા ભગવાન ; મહાવીરરૂપમાં છવું જ્ઞાને, મહાવીરમાં બનિયે મસ્તાન. ૩૪ મહાવીર પ્રભુએ તત્વ પ્રકાશ્યો,–તેમાં પૂરણ મુજ વિશ્વાસ; મહાવીર આતમ અસંખ્ય પ્રદેશી, અધ્યાત્મ મહાવીર હું ખાસ. પાપા મહાવીર જૈને મહાવીર સેવું,-ધ્યાવું આતમ મહાવીર દેવ; મહાવીર પરમબ્રહ્મ પરમાતમ, સાત નથી કરૂં હું સેવ. ૩૬ મહાવીર પ્રભુમાં સર્વે સ્વાર્પણ, મહાવીર ભાવે જીવવું સત્ય મહાવીર સેવા ભકિત અર્થે, તન મન વાણી સઘળાં કૃય. ૫ ૩૭ છે. મનમાં પ્રગટ્યા રાગ રેષને,મારે તે જન મહાવીર થાય; મહાવીર થાતે આતમ પિત, દર્શન જ્ઞાન ચારિત્રે ન્યાય. છે ૩૮ છે મહાવીર પ્રભુરૂપ આતમ જાણે-વતે તે મહાવીરજ થાય; મન જીત્યાથી મહાવીર આતમ, પૂર્ણ શુદ્ધિએ સ્વયં સહાય. ૩લા મેહ કર્મ છે આઠ કર્મમાં, બળવંત શયતાન જ તે જાણુ! !; મેહને મારે તે પ્રભુ પોતે,-ફરે ન લાખ ચોરાશી ખાણ છે ૪૦ છે મેહ રાજ્યના છ સેવક, યુદ્ધયુદ્ધા મેહે થાય; એડની પ્રકૃતિ અઠ્ઠાવીશ,-હણે તે યોગી પ્રભુ સહાય. ! ૪૧ છે
For Private And Personal Use Only