________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ અમલ અ
(૩૮૧ )
। ૧૫ ।।
૫ ૧૮ ૫
૫ ૧૯ ॥
મૃત્યુ જય આદિ સહુ ભયને, આતમજ્ઞાને ક્રૂર નિવાર !! ; અમર આત્મા મરે નહીં તું, દેહને પ્રાણના નાશ વિચાર!!. ૫ ૧૪ા મુનિવરને વંદા !! ને પૂજો !!, સુનિની સંગે મુક્તિ થાય; અનંત ભવનાં કર્યાં વિષ્ણુસે, સુનિ ગુણ આચાર-નિર્માય મેળા જગમાં સર્વજીવાને, અનંત સગપણ કીધા મેળ; પશુ આતમવણુ કાઈન સાથે; માહના સઘળા કર્મના ખેલ. ૧૬૫ માહ શયતાનની સાથે લડીને, આતમ થા !! મુક્તિના ભૂપ; મેહની સઘળી વૃત્તિ વારી,—આતમ થા !! તું આપ સ્વરૂપ. ૫ ૧૭ । માહને જીતે છત્યું સઘળું, મેહ વશી સહુ જીવા દાસ; મડદા સરખા જીવંતા તે, કામિનીભાગે માં સુખઆશ. મેહને મારે તે જગ મોં, ખીજી સધળી માથાકૂટ; જગમાં રાગને રાષ ભાવથી, માહ કરે છે સહુની લૂંટ. મંડા!! આતમશુદ્ધિ કરવા, પામેા !! તેથી મુક્તિ મહેલ; મનમાં પ્રગટી દુષ્ટેચ્છાઓ,વારા !! કરશેા !! નિજ ગુણુ સહેલ.ારના મળિયા માનવ ભવ નહીં હારા !!, માહ મારીને જીવા !! ભવ્ય !!; મળશે! જ્યેાતિજ્યેાતે ધ્યાને, પરમાત્મપદ તુજ કર્તવ્ય. ॥ ૨૧ ॥ માયા મમતા મારીને જે, આત્માપયેાગે વતે તે; મોટા જગમાં તે નક્કી, દેહ છતાં જે હાય વિદેહ. મિત્ર તે આતમ અભેદ ભાવી, આપમાં આપે ધન પ્રાણ; મન તન જુદાં આતમ એકય જ્યાં,—મિત્રપણું ત્યાં સાચુ માન!!.ારા મિત્ર તે મિત્રશલામાં જીવે, નિષ્કામી મિત્રા છે સત્ય; મિત્રવિના સૂનું જગ જાણા !!, મિત્રપણાનાં મેટાં નૃત્ય. ૫ ૨૪ ૫ મિત્ર ખરા દુર્લભ છે. જગમાં, મિત્ર વિના છે જૂનું સ્વર્ગ; મિત્ર કર્યા સાચા મુનિવરને, તેને મળતું શિવ અપવર્ગ. મિત્રમૈત્રીના નામે મેં રચિયા,ગ્રન્થ લાકના બહુ હિતકાર; મિત્ર સ્વરૂપનું વર્ણન તેમાં, જોશેા ત્યાંથી બહુ અધિકાર. ॥ ૨૬ ૫ મરતાં પહેલાં માહુને મારા !!, મરવું પડે નહીં ખીજીવાર; મૃત્યુ જન્મ્યા તેનું થાતું, મૃત્યુ અણધાર્યું નિર્ધાર.
૫ ૨૩:૫
૨૫ ॥
For Private And Personal Use Only
૫ ૨૭ ૫