________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ક્રશ્નાવલિ સુધ-ા.
be )
| ૮૦ |
ભ્રમણા ટાળા !! મનની જાડી, જડમાં સુખની ભ્રમણા ત્યાગ !!; ભ્રાંતિ ત્યાગા !! વ્હેમની જૂડી, આતમસુખથી ઘટમાં જાગ !!. ૫છા સાળા થા !! નહિ દુનિયાં માંહી, વિવેકથી કર !! સા કર્તવ્ય; ભજન કરી લે !! પલપલ પ્રેગે, સદા હૃદયમાં પ્રભુ સ્મર્તવ્ય. ૫ ૭ ભાગી જા !! નહિં ભીરૂ થઇને, સત્કર્તવ્યેા કર !! નિર્ધાર; ભીરૂ જીવી શકે ન જગમાં, ભીરૂનુ જીવન ધિક્કાર. ભીરૂ થા !! નહિં દુ:ખે. પડતાં, મૃત્યુ થતાં નહિ ભીતિ ધાર ! !; ભલું કરતાં ભીતિ ધર ! ! નહિં, ભીરૂના થાજે રખવાળ. ॥ ૧॥ ભારૂઓને શૂરા કરવા, ભીરૂઆને દેવી સહાય; ભીઆની વ્હારે ચઢવું, ભીરૂને શીખામણુ ન્યાય. ભીરૂ થઇને વળ !! નહું પાછે, મૃત્યુ થતાં પણુ આગળ ચાă !!; ભીરૂઆના સંગ કરીને, શૂરા કરવા ધરજે ખ્યાલ.
॥ ૨ ॥
૫૮૩૫
ભી
૫ ૮૬ u
ભીરૂ થાતાં ભય નહિં જાવે, મરતાં ડરવું નહિં લગાર; ભાવી ભાવ તે નક્કી બનતું,“માટે ભીતિ કરવી વાર ! ! ॥૪॥ ભીરૂઆને મળે ન મુક્તિ, ભીરૂ કર્દિ થાય ન સિદ્ધ; ભીરૂએ કિદે અને ન બહાર, ભીરૂએને મળે ન રિદ્ધા ૮૫ ૫ થઈ મરવામાં જે,-ભીતિ ધરતાં નરને નાર; ભલાઇનું તે કાર્ય કરે નહિ,–ગુલામીનું જીવન ધરનાર. ભ્રષ્ટ ન થાવું ધર્મ કર્મથી, એવા આતમ નિશ્ચય ધાર ! !; ભ્રષ્ટ થવું નહિં પ્રાણ પડંતાં, મરણે પણ નિર્ભયતા ધાર!!. ૫૮૭૫ ભ્રષ્ટ ન થાય તે ભણી ગણીને, ધર્મમાર્ગમાં રહે !! પવિત્ર; ભ્રષ્ટોને કદિ ધિક્કારે !! નહિં, ભ્રષ્ટોનું ભલું કર !! શુભ રીત. ॥ ૮૮ ॥ ભ્રષ્ટજનાનું ભલું કરવામાં, તન મન ધન અરપી દો !! પ્રાણ; ભ્રષ્ટોને નહિં હેઠા પાડા!!, દેવાં તેને પ્રગતિ દાન. ભ્રષ્ટોને પણ આગળ ચઢવા, ખુલ્લાં મૂકે !! સર્વે દ્વાર; ભ્રષ્ટ બનીને સન્મતિ ચેાગે, ભ્રષ્ટોના થાતા ઉદ્ધાર !!. ભણતર આતમ શુદ્ધિનું શુભ,-સર્વલેાકને સત્ય ભણાવ !!; ભણી લે !! એકડે એક આતમ !!, પરમેશ્વરને દીલ પ્રગટાવ !!. ili
| ૮૯ ૫
For Private And Personal Use Only
um