SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-બ. ભ. (૩૭૩) બંધ તત્ત્વ તે આતમ સાથે, રાગે રેશે કમેને બંધ બંધ છે ચાર પ્રકારે જાણે !!, અજ્ઞાની કર્મ છે અંધ. ૩૫ બંધનું કારણ મુખ્ય મેહ છે, બંધ છે જેને તેની મુક્તિ; બંધ સમયમાં ચેતે !! આતમ!!, કર્મબંધમાં નિજ અશક્તિ. ૩૬ બંધને કર્તા આતમ પોતે, જ્ઞાને કરતે બંધને નાશ બંધાતાં નહીં નવીન કર્મો, જ્ઞાન અને વૈરાગ્યે ખાસ. ૩૭ બાંધે તે છે છોડવા શક્ત જ, આમેપગે છે નહીં બંધ; બંધાતા નહીં જ્ઞાની ભક્તિ, અનાદિ કર્મને જીવ સંબંધ. | ૩૮ છે બ્રાહ્મણ તે જે બ્રહ્મને જાણે, સાત્વિક વિદ્યા સાત્વિક કર્મ, બુદ્ધિ સાત્ત્વિક બ્રહ્માનુભવ, અનુભવતો જે બ્રહ્મનું શર્મ. કે ૩૯ છે બ્રાહ્મણ તે જે બ્રહ્મથી વૃત્તિ-કરતાં ગાળે આયુ: સવે; બાહ્યાંતર સદગુણને પામે, ગુરૂ શિક્ષક થે કરે ન ગર્વ. ૪૦૫ મ ભક્લા ભણતર ભણશે પ્રભુનું, ભગવંતપર મૂકે !! વિશ્વાસ; ભણે!! ભકિત સેવાનાં કાર્યો, ભાગ્યદશાને તેથી પ્રકાશ. મે ૧છે ભલા ભલા પણ ચાલ્યા જાતા, અમર રહે નહીં જગમાં કય; ભગિનીસમ પરસ્ત્રીને માને, વર્તે તે જગ સુખિયો જોય. છે ૨ ભણ્યા ગણ્યાનો ગર્વ ન કરશે, ભ ભૂલતે નક્કી માન ! ભાગીદાર પ્રમાણિક કર, ભમો!! નહીં ભૂલી નિજ ભાન. | ૩ ભાજન સ્વચ્છ ધરે !! ભૂખ લાગે,–ત્યારે ભેજન જમશે ખાસ; ભય રાખે !! ચોરી નારીને, પ્રભુના સાચા બનશે દાસ. તે જ છે ભૂંડું પરનું કરે !! ન કયારે, કરે !! ભલાઈનાં સહકાજ; ભીડ વખતમાં ગભરાવું નહીં, ભીરું બનતાં થાય ન રાજય. એ પછે ભાડાની કોટડીસમ કાયા-પિતાની કયારે ન થનાર; ભકિત કરતાં ભય લજજાને, ખેદને તજીએ હૈ હુંશિયાર. . ૬ ભા!! ભાવના બાર ચારને, ભાવથી પ્રગટે કેવલજ્ઞાન; ભગવદ્દ ભજન કરતાં દુખે –પડે તેથી નહીં ચળે !! લગાર. For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy