________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪ )
કક્કાવલિ સુબોધભ.
!! ૮ ॥
| ૯ ||
# ૧૧ k
।। ૧૨ ।।
। ૧૩ ।
ભાળા !! ગુણને ભાવના ભાવેા !!, કિંદ ન છંડા !! સત્ય ભલાઇ; ભલ્લા એવું ભણતાં ગણતાં, ભગવંત મળવાની છે વધાઇ. ભલાકાર્યમાં ભાગજ લેશે, રાખેા !! નિજ આતમનું ભાન; ભલું કરતાં શિવપુર જાશા, આપો આપ થશે। ભગવાન. ભલાં ધર્મનાં કાર્ય ન ભાંગેા !!, ભેળા થાશે। નહીં અજ્ઞાન; ભૂંડામાં કિદે ભાગ ન લેશેા, ભાષણ કરવાં ખની ગુણવાન્. ।। ૧૦ । ભેળા જન ભરમાતા ભમે, ભેાળા થાશે! !! નહીં નરનાર; સેાળાને દુનિયા છે તરવી, ભાંડપણું તજશે નિર્ધાર. ભારત સહકાર શિક્ષણુ કાવ્યની, રચના કીધી મેં સુખકાર; ભારતની સત્યાન્નતિ કરવા, વાંચા !! પ્રેમે નરને નાર; ભજનસંગ્રહના ભાગ એકાદશ, રચિયા મેં કરવા ઉપકાર; ગુરૂગમ શ્રદ્ધા એ જે વાંચે,તે તે પામે ભવપાર. ભાષાસમિતિ સમજી વર્તો !!,−કરી વિચારે સારૂં એલ !!; ભાષાગુપ્તિથી ગુણ પ્રકટે, સત્ય વાતના કર !! મન તાલ. ॥ ૧૪ ૫ લિંગની સાથે પણ અણુજાણ્યા, ચાટામાં સાથે નહીં ચાલ !!; ભય આવે એવાં સ્થાનકને,વર્ષે સુખ શાંતિ નિર્ધાર. ભારત સહકાર શિક્ષણુ કાવ્યે, દીધી મેં જગલેાકને શીખ; ભણે ગણેને જે પ્રવર્તે,−તે માગે નહીં જગમાં ભીખ. ભારતમાં સેવા ભક્તિ છે, આત્મજ્ઞાન વિદ્યાને દાન; ભકતા જ્ઞાનીએ બહુ પાકે, આલસ ઇર્ષ્યા કુસંપ માન !! ॥ ૧૭ । ભારત ગુરૂસમ સર્વખંડમાં, ભારત જાગ્યાથી જગ શાન્તિ; ભારતમાં બળકળ બુદ્ધિને,-સંપ શોધ !! વધતાં વિજ્ઞાન. ॥ ૧૮ ૫ ભારત આતમ જ્ઞાનની આગળ, યૂરોપ આદિ દેશેા ખાલ; ભારતદેશની ચડતી થાશે, સદ્ગુણુ વૃન્હેં મન કર !! ખ્યાલ, ૫ ૧૯ ॥ ભંગીએ અન્ત્યજ તે જાણા ! !, વ્યભિચારી કરે દારૂપાન; ભૂંડું કરવામાં જે શૂરા, દ્રોહી નાસ્તિક દુર્ગુણખાણુ. લગી તે નિન્દક મહાપાપી, ભગમાં સુખ માને નિર્ધાર; ભક્તિ સેવા ધર્મ ન ધારે, જ્ઞાન ત્યાગને સત્યાચાર.
। ૧૫ ।
॥ ૧ ॥
!! ૨૦ ॥
॥ ૨૧ ||
For Private And Personal Use Only