SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૨ ) કઝાલિ સુધ - અ. બુદ્ધિસાગર આદિ અનંતાં, નામને રૂપાએ જે વેદાય બ્રહ્મ સ્વરૂપી સૈા માંહીને, સાથી ન્યારી ચેતનરાય. બ્રહ્મ સ્વરૂપ સ્વરૂપે જણાવ્યું જેણે,તેને વૃંદુ કાટિવાર; બુદ્ધિસાગર આતમ જાણ્યા, નામરૂપ નિ:સંગ વિચાર, બીજાઓના દાષા દેખે, દેખે જે નહીં નિજના દોષ ; ગૂડથલ મૂર્ખ છે જે ભૂલ દેખને, ગુણરૂપે કરતા ઘટ પેોષ. ૫ ૨૩ ૫ માહિર અંતર્ આતમ ધ્યાવેા !!, બાવનથી પણ માહિર જાણુ !! આવનને જે ખેલે જાણે, બાવન પણ તેથી અજ્ઞાન. યુદ્ધે તે શુદ્ધાતમ જિનવર છે, સિદ્ધસ્વરૂપી ગુણધરનાર; યુદ્ધે તે સત્તા એ નિજ આતમ, વંદુ પ્રણમું વારંવાર. માલ્ય થકી બ્રહ્મચારી તે નર, વીર્ય નૂરથી નિતરે અંગ; બ્રહ્મચારી નૈષ્ઠિક તે સાચા, નહીં મૈથુન ભોગેચ્છારંગ. બ્રહ્મચર્ય તે દેહ વીર્ય નું,બિંદુ ન ખરતા સ્વપ્નથી લેશ; બ્રહ્મચારી તે નરને નારી,—જેને નહીં મન કામના કલેશ. ૫ ૨૭ ॥ બ્રહ્મચારી નર નારીઓનું, સત્યારાગ્યને ચળકે દેહ; ૫ ૨૪ ।। બ્રહ્મચારી તે કાયથી મનથી, બિંદુ ખરે નહીં કામ ન રેહ. ॥ ૨૮ ॥ બ્રહ્મચારી જે નરને નારી, વીશ વર્ષ સુધી રહેનાર; બ્રહ્મચર્ય છે દ્રવ્યને ભાવથી, દ્રવ્ય તે ભાવના હેતુ સાર. બ્રહ્મચર્યની રક્ષણકારક, નવવાડા સાચી હિતકાર; બ્રહ્મચર્યના અનન્ત મહિમા, બ્રહ્મચર્યની શક્તિ અપાર. બાળલગ્ન તે પશુ ચાજ છે, બાળલગ્નથી સર્વે વિનાશ; માળલગ્નથી દેશ કામની,-પડતી થાતી સમો !! ખાસ. ૫ ૩૧ ll બાળલગ્ન હિંસા યજ્ઞામાં, મલક હામે જે નરનાર; ખાલક હત્યાનાં કરનારાં, આ ભવમાંહી દુ:ખી થનાર. ખાલલગ્નથી ક્ષયાદિ રાળા, સંતતિ નમળી રાગી થાય; બહાદૂર સંતતિ તેથી ન પાકે, ગુલામ સંતાનેા જગ થાય. ૫ ૩૩ ખાલલગ્નથી પરંપરાએ, પ્રજા સંઘને રાષ્ટ્રના નાશ; ખાલલગ્નની હિંસા ટાળેા !!,–સમજીને નરનારી ખાસ. ॥ ૩૪ ૫ For Private And Personal Use Only ॥ ૨૧ ॥ ૫ ૨૨ ।। ॥ ૨૫૫ ૫ ૨૬ ૫ ૨૯ ૫ || ૩૦ || ॥ ૩૨ ।।
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy