________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-બ.
( ૩૭૧) બારીઓ સહુ મનની બેલે !! –જેથી આવે જ્ઞાનપ્રકાશ બુંદ એક પણ વિયેનું રક્ષે!!,–જેથી બહુ ! જગ ખાસ. કેળા બૂરા હસ્તકર્માદિ મૈથુન દે,-છેડી રહેશે બહુ બળવંત; બળવંતા શક્તિમતાથી -જીવાતું જગમાં સ્વતંત્ર. ૮ બાકી રાખે !! નહીં ગુણ લેવા, બરબાદી નહીં કરો ! લગાર; બરફી આદિ મીઠાં ભેજન, તજતાં આરોગ્ય જ રહેનાર. ૯ બાહિર અંતર્ ભેદભાવવણ,–વહેં ! સત્યપણે નરનાર; બુદ્ધિ ધર્મ ગુણેની ધાર !!, બહુ બોલતાં દુઃખ અપાર છે ૧૦ છે બહિરાતમપદ તજીને આતમ !!, અંતર્ આતમપદને પાવ!! ; બળિયા પરમાતમપદ પામે, પારમાતમપદ પ્રેમ જગાવ !!. કે ૧૧ છે બહોતેર આદિ સર્વક્લાનું,ભણતર ભણતાં જે નરનાર; તે બૂડથલ જગમાં રહેતાં, બને બાહોશ સદા જ્યકાર. છે ૧૨ છે બહોતેર ઉપર ધર્મકલા છે, જેનધર્મ જગમાં આધાર; બચે દુર્ગુણ દેથી તે, જેનપણું સ્વતંત્ર વિચાર !!. ! ૧૩ બોલે !! સારા બોલ વિચારી, આતમ તારો !! આપ આપ; બખા ભણ્યા ગણ્યા કહેવાશે, વર્તનની જગમાં છે છાપ. મે ૧૪ છે બાહથી પુરૂષાર્થ કરીને-જીવ !! જગમાં નરને નાર; બાજીગર બાસમ દુનિયા –સમજી ધર્મ કરો !! સુખકાર. ૧૫ બુદ્ધિસાગર આતમ તું છે, નામરૂપથી ભિન્ન છે જાણ! ! બુદ્ધિસાગર બ્રહ્મ પ્રભુ તું, દેહાદિક સાધન તુજ માન !!. ૧૬ બાવન અક્ષર બાહિર તું છે, બુદ્ધિસાગર આતમ જાણ!!; બાવન બાહિર બાવન બોલે, અનામી તું નામ પ્રમાણે છે ૧૭ બાવન અક્ષરનાં જે નામે,-એવાં તારાં અનંત નામ; બુદ્ધિથી તે જાણે પણ તું, ભિન્ન છે તેથી સત્ય અનામ. ૧૮ છે બુદ્ધિસાગર નામ તે ફક્ત, દેહને ઓળખવાને કાજ; બાવન બાહિર આત્મ અનામી, શબ્દોથી ન્યારું મુજ રાજ્ય. ૧ભા બાહાકૃતિ પુગલ કાયાની, દેહરૂપાદિકથી છું ભિન્ન; બુદ્ધિસાગર ચિદાનન્દમય, આત્મપ્રભુ તેમાં હું લીન ૨૦
For Private And Personal Use Only