________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
કક્કાવલ સુબેધ-કું. ફિકર કર્યાથી મન તન હાનિ, ફિકર કર્યાથી કાર્ય ન થાય; શકરની ફાકી ભરે ફકીર તે, કમગે થઈ જ્ઞાની સહાય. ૧૩ ફિકર વિનાને માનવ બળિયે, મરણુભીતિ જેને નહિં હોય; ફિકર વસે ત્યાં ફકીરાઈની, ફિકર ટાળતાં પ્રભુતા જોય. જે ૧૪ છે ફિક્કડ થઈને તું જગમાં ફરજે, રાગ રેષને કરીને દૂર; ફજેત થા!! નહિં દુનિયામાંહી, નિજમાં આનંદનું છે પૂરા ૧૫ છે ફજેતી મોહવિના નહિં બીજી, મેહથી આતમ !! થાય ફજેત; ફજેતી નહિં પ્રભુમાં જે મનડું -સમજી જ્ઞાની શુભ સંકેત છે ૧૬ ફટકા પડતા દુ:ખના સહુને, તેથી સર્વે પામે શીખ; ફટકા સહુને શિક્ષાદાતા, ફટકાણુ પામે સહુ ભીખ. ૫ ૧૭ ફટકા ઠેકર વાગે ત્યારે,-મનમાં પ્રગટે છે શુભ સાન; ફટકા ઠેકર સહને વાગે,–સમજે નહિં તે છે નાદાન. _ ૧૮ ફરજ બજાવો!!આતમનિજની, ફરજ બજાવે સિદ્ધિ થાય; ફરજ વિનાનું માણસનબળું, સાધ્ય વિના જ્યાં ત્યાં ભટકાય. ૧૯ ફરજ બજાવે શક્તિ પ્રગટે, ફરજ બજાવે છે આનંદ; ફરજ બજાવ્યા વિના ફજેતી, બળિયે પણ જગ થાતે મંદપરમા ફરજ જે સ્વાધિકારે ધર્મ તે, ફરજ બજાવે શાંતિ થાય; ફરજને ચુકે નિર્બળ આતમ !!, સબળે ફરજ બજાવી જાય. પરના ફરજ જે આવશ્યક તે કરવી, ફરજ થકી જન મુકિત પાય; ફરજને નિષ્કામે જે બજાવે, જગમાં સહુથી શ્રેષ્ઠ ગણાય. જે ૨૨ ફરજ બજાવે ! સ્વાર્પણ કરીને તેથી પ્રભુપદ વરશો સત્ય ફરજ બજાવતાં ભાગી જાવે,–તેનાં તન મન નબળાં કૃત્ય. ૨૩ છે ફરજ બજાવે પ્રભુતા પ્રગટે, સેવા ભકિત સિદ્ધિ થાય; ફરજ વિનાને માણસ પશુસમ, જીવંતાં મડદાં તે ગણાય. એ ૨૪ ફરજ બજાવે !! સમભાવી થઈ, રાગરેષને કરીને દૂર ફરજ બજાવતાં મૃત્યુ આવે તો પણ પામશે આનંદ પૂર. ૨૫ ફરજ બજાવતાં ભીતિ તજવી, ચિન્તા શકન કરે ત્યાગ ફરજ બજાવતાં હિંમત ધરવી, ધર પ્રભુ પર પૂરણ રાગ | ૨૬
For Private And Personal Use Only