________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-ફ.
(૩૬૯) ફરજ બજાવતાં ઉદાર થાવું, ભેદ બુદ્ધિને કર !! પરિહાર ફરજ બજાવતાં મૃત્યુ થા,-તે પણ હિમ્મત લેશ ન હાર!!. પરા ફરજ બજાવ !! પ્રભુ વિશ્વાસે, ફરજ તે માને !! પ્રભુની ભક્તિ ફરજ તે માને !! પ્રભુની સેવા, ફરજ તે માનો!! પ્રભુની રીતિ. ૨૮ ફરજ તે માને !! વ્યષ્ટિધર્મ છે, સષ્ટિધર્મને તે પણ ભાગ; ફરજ તે સ્વાધિકાર સમજે, કર્મયોગી જ્ઞાની વડ ભાગ. ૨૯ છે ફરજને જાણ ફરજ અદા કર !!, ફરજને જાણવી છે મુશ્કેલ; ફરજ જણાતી સમ્યગ્રજ્ઞાને,–તેથી શિવપુર પ્રાપ્તિ સહેલ. | ૩૦ | ફરજ અદા કરી પ્રભુમાં છો !!, પ્રગટાવી ઘટ પરમાનંદ; ફરજનું જીવન જ્ઞાનાનંદે, પ્રકટા!! નાસે સહુ ફંદ. . ૩૧ ફરવું મુત્યર્થે જગમાંહી, ફરવું પરમાનંદને હેત; ફરવું સશુણ પ્રાપ્તિ કરવા, સત્કૃત્યનાં જ્યાં સંકેત. ફરવું પડકારે જગમાં, ફરવું સગુણ લેવા કાજ ફરવું પ્રગતિ માટે સારું, પ્રગટે આત્મિક શુભ સામ્રાજ્ય. | ૩૩ 1 કુરસદ મળતાં પરોપકારે કરશે જગમાં નરને નાર; ફરી જશે નહિ બોલો બેલી, ફરી જવું તે મોટી હાર. એ ૩૪ છે ફરી જવું તે સારું ખોટું, પુણ્ય પાપ વૃત્તિ સાપેક્ષ; ફરી જવું નહીં ધર્મનું બેલી, સંતજનો એ ઉપદેશ. છે ૩૫ | ફાટફૂટ એ બહુલી હાનિ, ફાટફૂટથી સર્વને નાશ ફાટફૂટથી પડતી થાવે, કુસંપ ત્યાં છે એહ વિલાસ. છે ૩૬ ફાટફૂટે છે પાપની વૃત્તિ, ફાટફૂટમાં છે શયતાન; ફાટફૂટ છે પડતી ચાળા, ઈષ્યનાં સઘળાં તોફાન. ૫ ૩૭ છે ફાટફૂટથી થાય ન શાંતિ, જ્યાં ત્યાં દુઃખો બહુ ઉભરાય; હિંદમાં દાખલા એના બહુલા, હિંદમાં એથી પડતી જણાય. એ ૩૮ ફાનસ સમ સાત્વિક વૃત્તિને –કરીને જ્ઞાનદીપક પ્રગટાવ! !; ફેગટ તમે રજો ગુણ માંહી, ભૂલીશ નહિં ધર !! આત્મિક દાવ. ૩૯ ફાંફાં મારે ક્યાં તું જડમાં, ફાંફાં માયે થાય ન શાંતિ, ફાંફાં માર્યો મળે ન સુખડાં, ઉલટી વધતી મેહની ભ્રાંતિ. ૪૦
For Private And Personal Use Only