SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૦ ) કક્કાવલિ સુમેાધ–૫. ; te ૪૭૯ ૫ ; પ્રસાદ તે દેવગુરૂ કૃપા છે, પ્રસાદથી શુભ સ્વાન્નતિ થાય; પ્રસાદ પામી પ્રભુપદ વરવુ, પ્રસન્ન કરતાં પ્રસાદ થાય. પ્રસિદ્ધ થાતા વિશ્વમાં માતમ, ચેાગી જ્ઞાની જગ હિતકાર; પ્રસિદ્ધ થાતા જિન વીતરાગેા, દયાવત જે નરને નાર. ૫૪૭૬ા પ્રેમે ધર્મ પ્રસાર !! જગમાં, સદ્ગુણુરૂપ શુભ ધર્મ પ્રસાર!! પ્રચાર કર !! તુ જૈનધર્મને, પ્રસાર કર!! સાત્વિક આચાર, ૫૪૭૭.૨ પ્રસ્તાવા સઘળાજ તપાસી, આત્મશુદ્ધિકર ધર !! પ્રસ્તાવ; પ્રસ્તાવા સારા સ્વાન્નતિકર,-તેમાંહી નિજ ચિત્ત લગાવ !!. ૫૪૭:૫ પ્રાગટ્ય અંતર્માં પ્રભુનું, જ્ઞાનાનંદ સ્વરૂપ છે જાણુ ! ! ; પ્રગટપણે વેદીલે !! તેને, તેથી તું થાશે ભગવાન્ પ્રાચીનને અર્વાચીનમાં જે,-સારૂં તેને આદર ધાર !! પ્રાચીનને અર્વાચીનમાં જે,–સાચુ તેના ધરજે પ્યાર. પુરાતત્વના જ્ઞાની થાજે, પ્રાચીન તત્વનુ કરજે જ્ઞાન ; પ્રાચીન ઇતિહાસેાને જાણા!!, સાચી શેાધ પ્રભુની માન ||. ૫૪૮૧૫ પ્રાજ્ઞ બનીને સદ્ગુણુ વરજે, સદ્ભુતનને ઘટ પ્રગટાવ !! ; પ્રાણપણામાં ગર્વદશા નહિ,—એવી પ્રાજ્ઞદશા મન લાવ્ય II. ૫૪૮૨ા પ્રાણને પાષા !! પ્રામાણિકથી, પ્રાણાયામ કરા ! ! નરનાર ; પ્રાણાયામથી શરીર પુષ્ટિ,−થાશે સમજો !! મન નિર્ધાર. ॥ ૪૮૩ ૫ પ્રાણાયામથી પ્રાણની પુષ્ટિ, મનની નબળાઈ દૂર જાય ; પ્રાણાયામ કર્યાથી માનવ, પ્રત્યાહારને ચેાગ્ય ગણાય. પ્રાણાયામ કરો !! નરનારી, શરીર વીય ના રક્ષણ હેત; પ્રાણાયામથી શકિત વધશે,--એવા જ્ઞાનીના સ`કેત. પ્રાપ્તિ કર ! ! તું સ્વાધિકારે, સગુણાની ધરીને પ્રેમ; પ્રબળપણું પ્રગટાવી યત્ને, પામે !! સાચા યાગને ક્ષેમ. ૫૪૮૬૫ પ્રાયશ્ચિત્ત કરીને આતમ !!, મન વચ કાયની સિદ્ધિ ધાર !! ; પ્રાયશ્ચિત્તથી મનની શુદ્ધિ થાતી, એવે છે સાચા નિર્ધાર !! . ૪૮૭ પ્રારબ્ધ વેદજે સમભાવે તુ,–તેથી આતમ શુદ્ધિ થાય ; પ્રારબ્ધ કર્મોમાં આતમ !!, સમભાવે રહે તે શિવ પાય. ૫ ૪૮૮ ૫ ॥ ૪૮૪ ૫ ! ૪૮૫ ૫ For Private And Personal Use Only ૪૭ાા ॥ ૪૮૦ ૫
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy