________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-પ.
(૩૬૧) પ્રાર્થના કર !! તું પ્રભુની ભાવે, પ્રભાતમાંહી પ્રાર્થના ધાર!! પ્રાર્થના કર!! તું ભક્તિ ઉમળકે, પ્રભુની સાથે એકતા ધાર...જલ્લા પ્રાર્થના કર!! તું નિજ મનમાંહી આવ્યા વિચારથી ધરી પ્રેમ પ્રાર્થના હૃદયનું ભક્તિ ઝરણું,–તેથી વધશે ભેગને ક્ષેમ. જો પ્રેરક થા !! તું નિજને નિજથી, આત્મગુણેમાં નિજને પ્રેર!!; પ્રેરક થા !! તું પ્રભુપદ લેવા, પ્રેરણા જ્ઞાનની સુખમય લેર, ૫૪૯ પ્રેરણા ઝીલજે અંતર્ પ્રગટી, પરાજ્ઞાનની પ્રેરણ ધાર !!! પરાભકિત સેવાની પ્રેરણું, સમજી કરજે વિદ્ધાર. ૪૯૨ છે પરા ભકિતમાં પ્રભુજી ભાસે, પરા જ્ઞાનમાં પ્રભુ હજૂર, પણ પશ્યતી રહસ્ય જાણ, અથવું ન કયારે પ્રભુથી દૂર. ૪૩ છે પરા પયંતી મધ્યમા વૈખરી, ચારનું રહસ્ય સમ્યમ્ જાણ!! પરા વિચારો તે પૈગામાં, પ્રેરિત પ્રભુનાં ગીત તે માન !!. ૪૯૪ પર પયંતીમાંહી પ્રગટે, ધ્યાન સમાધિયે જે સત્ય; પ્રભુની પ્રેરણા વેદ તે જાણે!!, સત્ય પૈગામાંનું એ કૃત્ય. જલ્પા પરબ્રહા શુદ્ધાતમ જ્ઞાને, નિર્વિકલ્પ દશાએ જેહ પરામાં પ્રગટે સત્ય વિચારે, પ્રભુ ઉપદેશ જાણે !! એહ. ૪૯ પરા પયંતીમાં જે ઉતર્યો, ધ્યાન સમાધિથી જે ભવ્ય પ્રેરણા પાપે પ્રભુની સાચી, જાણે તે સમ્યફ કર્તવ્ય. શા પરા પશ્યતીમાં જે ઉતર્યો, રાગને રોષ હણીને જેહ, પિંડમાં આતમ શુદ્ધ કરે તે,-જિન અહંતપદ પામે તેહ. I૯૮ પરા પયંતી પેલી પારે, પરાજ્ઞાનની પેલી પાર; પ્રભુ મહાવીર છે કેવલજ્ઞાની, સમજાવે સાચું જયકાર. કલા પરાજ્ઞાનની પેલી પારે, અંતરમાં છે કેવલજ્ઞાન, પરબ્રા આતમ પ્રગટાવો !! –એથી સ્વયં થશે ભગવાન્, પ૦૦ અમદા વનમાં મેહ ન પામે, અમદા દેખી ચહે ન કામ પ્રમદામાં નિષ્કામી રહે તે જીવતો સાચે મુનિ રામ. ૫૦૧ પ્રમોદ ભાવના દિલમાં ધારી, સર્વજીના ગુણ લેનાર; પ્રભુપદ પામવા ગ્ય બને છે, સર્વ જીવોપર પ્રભુરામ યાર.પ૦રા
For Private And Personal Use Only